ગાંધીનગરના કલોલ શહેરના ધાનજમાં બુટલેગરના ગેરકાયદે બાંધકામ ઉપર જેસીબી ફેરવાયું - At This Time

ગાંધીનગરના કલોલ શહેરના ધાનજમાં બુટલેગરના ગેરકાયદે બાંધકામ ઉપર જેસીબી ફેરવાયું


કલોલ તાલુકા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ધાનજ ગામે બુટલેગરના ગેરકાયદેસર પાર્લર ઉપર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું. પોલીસની કડક કાર્યવાહીથી ગેરકાયદેસર બાંધકામ કરનાર તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

રિપોર્ટ : શિવાંગ પ્રજાપતિ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image