શહેરમાં આવેલા કર્મયોગી ભવનમાં ક્લાર્ક તરીકે નોકરી કરતી મહિલાએ તેનુ એક્ટીવા પાર્કિંગમાં પાર્ક કર્યુ હતુ. જ્યારે બપોર થતા મહિલાના મોબાઇલમાં રૂપિડા ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો. જેથી મહિલા તેના એક્ટીવા પાસે જતા ડેબી ખોલી હતી. ત્યારે ડેકીમાં મુકવામાં આવેલુ પર્સમાંથી એટીએમ સહિતની ચોરી કરી લીધી હતી અને એટીએમ કાર્ડથી રૂપિયા ઉપાડી લેતા સેક્ટર 7 પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

રિપોર્ટ : શિવાંગ પ્રજાપતિ
આ પ્રકારના તમામ સમાચાર માટેે