નેત્રંગ ખાતે ટેન્કર માં દારૂ ઝડપાયો - At This Time

નેત્રંગ ખાતે ટેન્કર માં દારૂ ઝડપાયો


પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.પી.વાળા એલ.સી.બી. ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ અન્વયે પ્રોહી/જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન આજ રોજ ઝઘડીયા ટીમ નેત્રંગ પો.સ્ટે. વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન થવા ચેક પોસ્ટ નજીકથી એક શંકાસ્પદ ટેન્કર નંબર MH-04-FD-9370 ઝડપી પાડી ટેન્કરમાંથી પ્રતીબંધીત ભારતીય બનાવટનો વિદેશી દારૂની કંપની શીલબંધ કુલ બોટલ નંગ- ૫૧૦૫ કિંમત રૂપિયા ૭,૯૩,૨૭૮/- તથા ટેન્કર નંબર MH-04-FD-9370 કિં. રૂ. ૧૦,૦૦૦,૦૦/- મળી કુલ કી.રૂ. ૧૭,૯૩,૨૭૮/- નો મુદ્દામાલ ઝડપી પાડી નંબર MH-04-FD-9370 ના ચાલકને વોન્ટેડ જાહેર કરી પ્રોહી એકટની સંલગ્ન કલમો મુજબ નેત્રંગ પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image