રાજકોટના એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ 3ના મોત, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું - At This Time

રાજકોટના એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ 3ના મોત, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું


રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલ એટ્લાન્ટિસ બિલ્ડિંગના પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી છે. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે. પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ સાથે બચાવ કામગીરી ચાલી રહી છે. હાઇડ્રોલિક લિફ્ટ મારફત ઉપરના માળથી લોકોને નીચે ઉતારવામાં આવી રહ્યા છે.એટ્લાન્ટિસ બિલ્ડીંગમાં રાજકોટનાં ખ્યાતનામ જ્વેલર્સ માલિક તેમજ નામાંકિત ડોક્ટર્સ પરિવાર રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image