સાબરકાંઠા જિલ્લામાં વધુ એક ACB ની સફળ ટ્રેપ... વડાલીના ધરોદ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તેમજ સરપંચ પતિ લાંચ લેતાં ઝડપાયા... - At This Time

સાબરકાંઠા જિલ્લામાં વધુ એક ACB ની સફળ ટ્રેપ… વડાલીના ધરોદ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તેમજ સરપંચ પતિ લાંચ લેતાં ઝડપાયા…


સાબરકાંઠા જિલ્લામાં વધુ એક ACB ની સફળ ટ્રેપ...

વડાલીના ધરોદ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તેમજ સરપંચ પતિ લાંચ લેતાં ઝડપાયા...

બાંધકામ રજા ચિઠ્ઠી બાબતે 16 હજારની માંગી હતી લાંચ...

ACB એ છટકું ગોઠવી ડેપ્યુટી સરપંચને લાંચ લેતાં ઝડપ્યા....

સાબરકાંઠા જિલ્લામાં વધતા લાંચના કેસોને લઈ જિલ્લા વહિવટી તંત્ર સામે ઉઠયા સવાલો

અગાઉ પણ જિલ્લાનાં બહુમાળી ભવન સહિત અનેક સ્થળો પર થઈ ચૂકી છે ACB ટ્રેપ

સરપંચ પતિ સહિત ડેપ્યુટી સરપંચ ACB ના હાથ લાગતાં ચકચાર

સમગ્ર પંથકમાં સરપંચ મંડળ માં ભારે હડકંપ....

ડેપ્યુટી સરપંચ ACB ના સકંજામાં...

સરપંચ પતિ નાસી છૂટવામાં સફળ...

આરોપી:
(૧) લક્ષ્મણભાઇ બધાભાઇ તરાળ,
ઉપ સરપંચ, ધરોદ ગ્રામ પંચાયત, તા.વડાલી, જી.સાબરકાંઠા
(૨) દશરથભાઇ હમીરભાઇ બામણીયા, પ્રજાજન (ધરોદ સરપંચ ના પતિ) તા.વડાલી જી.સાબરકાંઠા

લાંચની માંગણીની રકમ :
રૂ. ૧૬૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ :
રૂ. ૧૬૦૦૦/-


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image