ઇલોલ રોડ પર બાઇક.સાથે અકસ્માત બાદ કાળમા લાગી.આગ….
સાબરકાંઠા....
ઇલોલ રોડ પર બાઇક.સાથે અકસ્માત બાદ કાળમા લાગી.આગ....
હોળી ના દિવસે કાર ની થઈ હોળી.....
ઇલોલ પાસે ટાટા ટિયાગો કાર ઝાડ સાથે ટકરાઈ અને લાગી આગ....
બાઇક ચાલક અને કાર ચાલક ને ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા...
બાઇક ના અકસ્માત સાથે કાર ચાલક કોટની દીવાલ.અને ઝાડ સાથે ટકરાઈ..
સ્થાનિક લોકો.દ્વારા ચાલકને બહાર ખેંચી લેવાયો..
ઘટના સ્થળે ગ્રામ્ય પોલીસ દોડી આવી ...
ઘટના સ્થળે ફાયર ટીમ આવી.આગ પર પાણીનો.માળો.ચલાવી.આગ કાબુ લેવાઈ.....
કાર આગમાં.બળી ને ભરથું થઈ.....
આ પ્રકારના તમામ સમાચાર માટેે
