ઇડરના ચડાસણા ગામમાં નગ્ર કરીને યુવાનને અપાઈ તાલીબાની સજા….
સાબરકાંઠા અપડેટ...
ઇડરના ચડાસણા ગામમાં નગ્ર કરીને યુવાનને અપાઈ તાલીબાની સજા....
યુવાનને ઢોર માર મારી ગામમાં નગ્ન અવસ્થામાં ફેરવાયો....
પ્રેમ સંબંધમાં અપહરણ બાદ યુવક ને માર મરાયો...
કોલ્ડ સ્ટોરેજ માંથી ઉપાડી લઈ જઈ માર મારી ગામમા ફેરવ્યો....
ઘટનાના બે દિવસ બાદ જિલ્લાનું પોલીસ તંત્ર થયું દોડતું....
પ્રેમિકાને મળવા આવેલ યુવાનનો નગ્ન અવસ્થામાં વરઘોડો કઢાતા સમગ્ર પંથકમાં ચકચાર....
પોલીસ દ્રારા ત્રણ ટીમો બનાવી આરોપીઓ ઝડપી લેવાની તજવીજ હાથધરી....
જાદર પોલીસ મથકે લોકોના ટોળેટોળા...
વિવિધ કલમો હેઠળ ગુન્હો નોધવાની તજવીજ હાથધરી....
આ પ્રકારના તમામ સમાચાર માટેે
