_અરવલ્લીના મોડાસામાં નસાની હાલતમાં બાઇક સવાર અકસ્માત
અરવલ્લી બ્રેકિંગ
_અરવલ્લીના મોડાસામાં નસાની હાલતમાં બાઇક સવાર અકસ્માત
_હોળી આવતા જ લોકો દારૂના નશા ની હાલતમાં બેફામ બન્યા
_નશાની હાલત બાઇક સવારે રાહદારી ને અડફેટે લીધો
_નંબર વગરની બાઈક શંકા ના દાયરામાં
_બાઈક સવાર તથા રાહદારી બંને ગંભીર
_108 મારફતે હોસ્પિટલ ખસેડાયા
_લોકોના ટોળેટોળા પોલીસની ઉપર સવાલો ઉઠ્યા
_મોડાસાના માલપુર રોડ પર ની ઘટના
આ પ્રકારના તમામ સમાચાર માટેે
