ઘંટેશ્વર પાસેથી 9.988 કિલોગ્રામ ગાંજા સાથે કુખ્યાત શખ્સ પકડાયો
શહેરમાં માદક પદાર્થના વેચાણ અટકાવવાના પોલીસના અભિયાન દરમિયાન એસઓજીની ટીમે જામનગર રોડ પર ઘંટેશ્વર પાર્ક પાસેથી પડધરીના નામચીન શખ્સને રૂ.99880ની કિંમતના 9.988 કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે ઝડપી લઇ પૂછતાછ કરતા તેને ગાંજા મગાવ્યો હોય સુરતનો શખ્સ ડિલિવરી કરી ગયાનું રટણ કરતા પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી ગાંજો, મોબાઇલ મળી કુલ રૂ.અેક લાખની મતા કબજે કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
