વિશ્વ મહિલાદિને મહિલાઓ દ્વારા જ મહિલાઓનું સન્માન*
વિશ્વ મહિલાદિને મહિલાઓ દ્વારા જ મહિલાઓનું સન્માન*
જાયન્ટ્સ વિજાપુર સહિયર તથા નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ દ્વારા પ્રમખ શ્રીમતી કૃણાલ ઠાકર ના નેતૃત્વ હેઠળ ટી. બી. હોસ્પિટલ વિજાપુર ખાતે વિજાપુર શહેરમાં ટપાલી બહેનો, પરિચારીકા બહેનો, સફાઈ કામદાર બહેનો, પટાવાળા બહેનો, આશા વર્કર બહેનો જેવી પાયાની સેવા સાથે ફરજ બજાવતા મહિલા કર્મીઓને પ્રમાણપત્ર અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા...કાર્યક્રમને અંતે પૌષ્ટિક નાસ્તાનું વિતરણ કરીને કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
