મોટા ખુંટવડા ખાતે આવેલ હાઈસ્કૂલના ભુમી પુજન નો કાર્યક્રમ યોજાયો.
(રિપોર્ટ રમેશ જીંજુવાડીયા)
મળતી માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ખાતે હાઈસ્કૂલ નું ભુમી પુજન કરવામાં આવ્યું હતુ જે વૃજલાલ (વાચ્છાભાઈ) પ્રભુદાસ પારેખ હાઈસ્કૂલના નવા મકાનના ભુમી પુજન નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો દાતાશ્રી શરદભાઈ પારેખના શુભ હસ્તે હાઈસ્કૂલના નવ નિર્મિત મકાન નું ભુમી પુજન કરવામાં આવ્યું હતું અને મોટા ખુંટવડા ગામના દરેક ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા દાતાશ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
