મહુવાના ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અજયભાઈ બારૈયા તથા ઉપપ્રમુખ દિનેશભાઈ નાગોથા, અરવિંદભાઈ કાતરીયા સાથે શુભેચ્છા મુલાકાત કરતી એટ ધિસ ટાઈમ સમાચાર ટીમ
મહુવાના ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અજયભાઈ બારૈયા તથા ઉપપ્રમુખ દિનેશભાઈ નાગોથા, અરવિંદભાઈ કાતરીયા સાથે શુભેચ્છા મુલાકાત કરતી એટ ધિસ ટાઈમ સમાચાર ટીમ
ભાવનગરના મહુવા તાલુકા ખાતે એડ ધીસ ટાઈમ હોર્ડિંગ લિમિટેડ નામની કંપનીને મહુવા ખાતે ટૂંક જ સમયમાં બ્રાન્ચ બની રહી છે ત્યારે આ એટ ધીસ ટાઈમ સમાચારના સર્કલ ઓફિસર હર્ષદ ચૌહાણ બ્રાંચ ઈન્ચાર્જ સત્યમ સાખટ તથા મહુવા પ્રતિનિધિ હિરેનભાઈ દવે સહિતની સમગ્ર ટીમ મહુવા ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બારૈયા તથા ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ નાગોથા સહમંત્રી શ્રી અરવિંદભાઈ કાતરીયા સાથે ખાસ શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. આતકે ડાયમંડ એસોસિએશન દ્વારા જણાવ્યું હતું કે જ્યારે હીરા ઉધોગમાં મંદીનો માહોલ હોય એવા સમયે અમે અમારા કારીગરોનું ગુજરાન ચાલતું હોય તથા અમોને અમુક સમયે ધંધામાં નફો ન મળતો હોય ત્યારે નહીં નફો નહીં નુકસાનના ધોરણે પણ અમે અમારું ડાયમંડ ઉધોગ ચાલુ રાખીએ છીએ. વધુમાં જણાવ્યું હતું? અમારા માટે મહત્વનું છે કે મહુવા તાલુકા વિસ્તારના લોકો જે ડાયમંડ ઉધોગ પર નભી રહેલ છે તેને રોજીરોટી મળી રહે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
