રાજકોટ પુનિતનગર ટાંકા પાસે ફાયરિંગની ઘટના: 15 દિવસ પહેલાના ઝઘડામાં
જંગલેશ્વરના શખ્સોએ 5 દિવસ પહેલાં જેલમાંથી છૂટેલાં શક્તિ ઉર્ફે પેંડા ગેંગના સાગરીત પરેશ બળદા પર કર્યો હુમલો
રાજકોટના પુનિત નગરમાં જંગલેશ્વર ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે માથાકૂટમાં ફાયરીંગ ની ઘટના ઘટી છે.. પેંડા ગેંગના સાગરીત માનતા પરેશ ગઢવી ઉપર ફાયરિંગ થયું જેમાં પરેશ ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો છે.. ફાયરીંગ મામલે જંગલેશ્વર ના બે શકસો ના નામ સામે આવ્યા છે..
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
