મહુવા મેઘદૂત સિનેમા પાસે આવતા બાતની હકીકત મુજબ છગનભાઈ ઉર્ફ રામ ભાણાભાઈ ચાવડા નામનો ઈસમ બોમ્બે વરલી મટકાના આંકડા લખેલ ડાયરી તથા મુદ્દા માલ સાથે ઝડપી પાડતી મહુવા પોલીસ
મહુવા મેઘદૂત સિનેમા પાસે આવતા બાતની હકીકત મુજબ છગનભાઈ ઉર્ફ રામ ભાણાભાઈ ચાવડા નામનો ઈસમ બોમ્બે વરલી મટકાના આંકડા લખેલ ડાયરી તથા મુદ્દા માલ સાથે ઝડપી પાડતી મહુવા પોલીસ
મહુવા ટાઉન વિસ્તારમાં ખા,વા,માં પ્રોહી/જુગાર ડ્રાઇવ અંગે પેટ્રોલીંગમા હતા . તે દરમ્યાન કલાક ૧૫/૩૫ વાગ્યે મહુવા મેધકૃત સિનેમા પાસે આવતા બાતમી હકીકત મળેલ કે અહી લોખંડવાલા કોમ્ય લેક્ષના પાછળના ભાગે છગનભાઈ ભાણાભાઈ ચાવડા રહે. મહુવા વાળો ભુરા કેલરનું પેન્ટ તથા વાદળી કલરનો શર્ટ પહે રીને જાહેરમાં પૈસાની આપ-લે કરી વરલી મટકાના આંકડાનો જુગાર રમાડે છે જેથી તુરત જ અમોએ રસ્તે જતા બે રાહદા રી પંચો જેમાં નં(૧) રસુલભાઈ ખાનભાઈ કુરેશી ઉ.વ.૫૫ રહે.જુના એસ.ટી. વર્કશોપ મહુવા જી.ભાવનગર તથા નં(૨) વસીમભાઇ હારુનભાઇ ચૌહાણ ઉ.વ.૨૪ રહે.જુના એસ.ટી. વર્કશોપ મહુવા જી.ભાવનગર વાળાને બોલાવી હકીકત અંગે સમજ કરી સાથે રાખી કલાક ૧૫/૫૦ વાગ્યે હકીકત વાળી જગ્યાએ પંથો સાથે રેઇડ કરતા અમુક માણસો ભાગા ભાગ કરવા લાગેલ અને જેમાથી પંચો રૂબરૂ ઉપરોક્ત નામ તથા હકીકત વાળો ઇસમ પકડાઈ ગયેલ જેનું નામઠામ પંચો રૂબરૂ પૂછતા પોતે પોતાનું નામ છગનભાઈ ઉર્ફે રામ ભાણાભાઈ ચાવડા ઉ.૩.૫૫ ધંધી, ચાની લારી રહે,જનતા પ્લોટ નં.૨ શા ળા નં.૫ ની પાછળ મહુવા જી,ભાવનગર વાળો હોવાનું જણાવેલ મજકુર ની અંગ જડતી કરતા પેન્ટના ખીચામાથી રોક ડા રુપીયા રૂ.૩૦૦૦/- તથા એક જુદા જુદા આંકડા લખેલ ડાયરી કિ.રૂ.૦૦/૦૦ તથા એક બોલપેન કિ.રૂ.૦૦/૦૦ મળી આવેલ હોય જે પંચનામાંની વિગતે કબ્જે કરેલ છે. આ સિવાય અન્ય કઇ કબ્જે કરેલ નથી. પંચનામું પુરુ થયે મજકુર ઇસ મને ધોરણસર અટક કરેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
