
- મહુવામાં ઇન્દિરા નગર શિંગલ વિસ્તારમાં અલ્તાફ હબીબભાઈ કુરેશી, સલીમ ઉર્ફ ભૂત નુરભાઈ સોરા તથા રવિ અરવિંદભાઈ ગોહિલ નામના ત્રણ ઈસમ વરલી મટકાના આંકડાવાળો જુગાર રમતા પકડી પાડતી મહુવા પોલીસ
- ભાડલા નજીક રામળીયા ગામે અજય રણછોડભાઈ કંબોયા નામનો ઈસમ જાહેરમાં વરલી મટકાના આધારિત જુગાર રમતા પકડાતા ભાડલા પોલીસે અજયની અટકાયત કરી