રાજકોટના રાજમોતી મીલના ચકચારી કેસમાં ટ્રાયલ કોર્ટે સમીર શાહ,ASI યોગેશ ભટ્ટ, અને ડ્રાઈવર ચુડાસમાને આજીવન કેદની સજા ફટકારી
રાજકોટના રાજમોતી મીલના ચકચારી કેસમાં ટ્રાયલ કોર્ટે સમીર શાહ,ASI યોગેશ ભટ્ટ, અને ડ્રાઈવર ચુડાસમાને આજીવન કેદની સજા ફટકારી.
વર્ષ 2016માં રાજમોતી મીલમાં રૂપિયાની ઉઘરાણી મામલે મેનેજર દિનેશ દક્ષિણીને મિલમાં ગોંધી રાખી માર મારી તેમજ પોલીસે હવાલો મરણ તોલ માર મારતાં બનાવ હત્યામાં પલટાયો હતો
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
