મહુવામાં ગાંજાનું અવૈધ વાવેતર ઝડપાયું દાઠા ગામની વાડીમાંથી ₹21 લાખના 664 લીલા ગાંજાના છોડ સાથે એક શખ્સની ધરપકડ
( રિપોર્ટ ભૂપત ડોડીયા બગદાણા)
મહુવામાં ગાંજાનું અવૈધ વાવેતર ઝડપાયું દાઠા ગામની વાડીમાંથી ₹21 લાખના 664 લીલા ગાંજાના છોડ સાથે એક શખ્સની ધરપકડ
તે એવી રીતે કે આ કામના આરોપી વનરાજસિંહ ઉર્ફે વનુભા બચુભા સરવૈયા ઉ.વ.૬૫ ધંધો, ખેતી રહે.દાઠા ગામ, સુથાર શેરી, તા.તળાજા, જિ,ભાવનગર વાળાએ પોતાની માલીકીની કબ્જા ભોગવટા વાળી સર્વે નં.૧૫૯ પૈકી ૨ ની પ્રથમ ના ળીયેરી તથા કપાસના વાવેતર વચ્ચે વાવેલ ૨ વીઘા જમીનમાં તેમજ સર્વે નં.૧૫૯ પૈકી ૨ ની કપાસના વાવેતરમાં છ વી ઘા જમીનમાં ગાંજાના છોડનુ ગેરકાયદેસર પાસ પરમીટ વગર લીલા ગાંજાના તથા અર્ધ સુકા ગાંજાના કુલ છોડ નંગ.૬૬૪ જેનો કુલ વજન ૪૨૫ કિલ્લો ૧૮૦ ગ્રામ જેની કુલ કિ.રૂગ.૨૧,૨૫,૯૦૦/ તથા આધારકાર્ડ, કિ.રૂગ.૦૦/૦૦ તથા ૭. ૧૨.૮(અ) ની નકલ કિ.રૂ.૦૦/૦૦ તથા એક મોબાઈલ જેની કિ.રૂ.૫૦૦/ સહીતની કુલ કિ.રૂ. ૨૧,૨૬,૪૦૦/ ના મુદા માલ સાથે મળી આવી એન.ડી.પી.એસ એકટ ની કલમ. ૮(બી) (સી) ૨૦(એ), ૨૦(૨)(સી) મુજબ ગુન્હો કર્યા ભાભત
હું પી.એલ.ધામા પોલીસ ઇન્સપેક્ટર તળાજા પોલીસ સ્ટેશન જિ. ભાવનગર
મારી શ્રી સ.ત. ફરીયાદ હકીકત એવી છે કે, આજરોજ અમો પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે વખતે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન સાહેબ શ્રીએ અમોને હુકમ કરી એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૪૧(૨) મુજ બનું વોરંટ નંબર-૦૨/૨૦૨૫ તા. ૨૬/૦૧/૨૦૨૫૨૦૨૫નું ઇસ્યુ કરી દાઠા પો.સ્ટે. વિસ્તારમા દાઠા ગામે ઝાપા નજીક આ વેલ વનરાજસિંહ ભચુભા સરવૈયા રહે.દાઠા ગામ, તા. તળાજા વાળાની પોતાના કબ્જા ભોગવટાની વાડીમાં નાળીયેરી તેમ જ કપાસના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર કરેલ હોય જે જગ્યાએ રેઇડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા હુકમ કરતા, અમોએ ગૃહ વિભાગ ગાંધીનગર તરફથી નાર્કોટીકસ રેઇડ દરમ્યાન સરકારી કર્મચારીઓને પંચો તરીકે લેવા સુચન થઇ આ વેલ હોય જેથી અમો મામલતદાર સાહેબ શ્રી, તળાજાનાઓને રેઇડનું પંચનામું કરવા સારૂ બે કર્મચારીને પંચ તરીકે મોકલ વા યાદી પાઠવી તેઓશ્રીએ તેઓની કચેરીના બે કર્મચારી (૧) કૌશીકભાઈ જીવણભાઈ ચૌધરી ઉ.વ.૩૬ ધંધો.નોકરી સર્કલ ઓફીસર તળાજા ગ્રામ્ય, મામ કચેરી, તળાજા રહે. પ્લોટ નં.૪૪, હરીક્રિષ્ના પાર્ક, એરપોર્ટ રોડ, સુભાષનગર ભાવનગર તથા પંચ નં-(૨) વિપુલભાઈ હરભાઈ દવે ઉ.વ.૩૭ ધંધો. નોકરી ક્લાર્ક મામ.કચેરી, તળાજા રહે. બેલા ગામ, નવા પ્લો ટ વિસ્તાર, તા.તળાજા, જી.ભાવનગર વાળાઓને પંચો તરીકે મોકલતા બંન્ને પંચોને ઉપરોક્ત હકિકતની સમજ કરી રેડીંગ પાર્ટીના હેડ કોન્સ. એમ.આર, ભાદરકા તથા પો.કોન્સ. ગંભીરભાઈ શંભુભાઈ પરમાર તથા બળદેવભાઈ ચેતનભાઈ જો શી તથા વિપુલભાઈ અશોકભાઈ બાંભણીયા નાઓની ઓળખ આપી રેડીંગ પાર્ટીની અરસપરસ ઝડતી તપાસ કરી કરાવી કોઈ વાંધાજનક ચીજવસ્તુ પાસે નહી હોવાનુ ખરાઈ કરી બાદ રેડીંગ પાર્ટીને રેડ અંગેનુ આયોજન સમજાવી દાઠા પો. સ્ટે બહાર કમ્પાઉન્ડમાં પડેલ બગદાણા પો. સ્ટે.ના સરકારી વાહન બોલેરો GP-28 બોલેરો રજીસ્ટ્રેશન નંબર GJ-18-GB-7472 ના કિ.મી. ૧૨૦૭૫૨૧૨૦૭૫૨ના તપાસી પંચોને ઉપરોક્ત બોલેરો વાહનના સરકારી ગાડીના ડ્રાઇવર ત રીકે પો.કોન્સ, વનરાજસિંહ હઠીસિંહ તરીકે ઓળખ આપી સરકારી વાહનના ડ્રાઈવરની તેમજ ઉપરોક્ત ફોરવ્હીલની તે મજ ખાનગી મો.સા.ની ઝડતી તપાસ કરતા કોઈ વાધાજનક ચીજવસ્તુ મળી આવેલ નથી. તેમજ ખાનગી વીડીયો ગ્રાફર
કાનજીભાઈ ધનાભાઈ ભાંભણીયા નાઓની ઓળખ આપી, જેઓની અંગ જડતી કરતા કોઇ વાંધાજનક ચીજવસ્તુ મળી આવેલ નથી. ત્યારબાદ જરૂરી સર સામાન, સીલ, લાખ, દોરા, માચીસ, મીણબતી, કાગળો, પ્લાસ્ટીકના બોકસ, લેપટો ૫, પ્રિન્ટર તથા જરૂરી સાધનો વિગેરે લઇ પંચો રૂબરૂ ચેક કરાવતા તેમા કોઇ વાંધાજનક ચીજવસ્તુ નથી જે સાથે લઈ રઇ ડમાં જવા રવાના થયા. જે અંગેનુ પ્રાથમીક પંચનામું ક.૦૮/૧૫ થી ક.૦૮/૩૦ સુધીનુ કરી હકિકતવાળી જગ્યાએ રેઇડ માં જવા રવાના થયા.
ત્યાર બાદ અમો તથા પંચો તથા ફોટોગ્રાફર કાનજીભાઈ ધનાભાઈ બાંભણીયા વચ્ચેની શીટમાં બેસી તથા આપ સા હેબ આગળની ડ્રાઇવર શીટની બાજુની શીટમાં બેસી તથા પો.કોન્સ. ગંભીરભાઈ શંભુભાઈ તથા બળદેવભાઈ ચેતનભાઈ પાછળની શીટમાં બેસી તથા બાકીનો પોલીસ સ્ટાફ ખાનગી મો.સા. વાહનમાં હેડ કોન્સ, એમ.આર.ભાદરકાનાઓએ ચ લાવી તથા પો.કોન્સ. વિપુલભાઈ અશોકભાઈ પાછળની સીટમાં બેસી હકિકતવાળી જગ્યાએ દાઠા ગામે ઝાપા વિસ્તાર નજીક વાડીએ પહોંચતા પુર્વ દિશામાં એક પતરાના શેડ વાળુ સિમેન્ટના છ પીલોર વાળુ ખુલુ ઢાળીયુ આવેલ.જે ઢાળીયા માં એક પુરુષ ઈસમ હાજર હોય, જેની પાસે જઈ મજકુર ઇસમનું નામ સરનામું પંચો રૂબરૂ પુછતા પોતાનું નામ વજરા જસિંહ ઉર્ફે વનુભા બચુભા સરવૈયા ઉ.વ.૬૫ ધંધો, ખેતી રહે.દાઠા ગામ, સુથાર શેરી, તા.તળાજા, જિ.ભાવનગર વાળો હોવાનું જણાવતો હોય, જેથી તેને પુર્વ તરફ આવેલ ખેતરમા નાળીયેરી તેમજ કપાસના વાવેતર બાબતે પુછપરછ કરતા આ વાવેતર પોતે કરતા હોવાનુ જણાવતા હોય, જેથી તેને બાતમી અંગે સમજ કરી, જરૂરી ઠરાવો કરી, તેનો સાર સમજા વી, તેમની વાડીમાં ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કરેલ હોય તો જણાવી દેવા જણાવતા મજુકુર ઇસમ સ્વખુશી સહ મત થયેલ અને જણાવે છે કે, પોતાની વાડીમાં નાળીયેરી તેમજ કપાસના વાવેતરની વચ્ચે હાથ લાંબો કરી ગાંજાના છોડ વાવેલ હોવાનું જણાવે છે જે પોતાની સદર જમીન જે બગડ કોઠાની વાડી તરીકે ઓળખાય છે.જેનો સર્વે નંબર.૧૫૯ પૈ કી ૨ ની કુલ આશરે. ૧૩ વીઘા પૈકી પુર્વે તરફ નાળીયેરી તથા કપાસના વાવેતર કરેલ તેમાં વચ્ચે-વચ્ચે ગાંજાના છોડ વાવેલા હોવાનુ જણાવે છે.જે જમીન પોતાના નામે હોવાનુ જણાવી જે જગ્યા આશરે ૨ (બે) વીઘા જમીન આવેલ હોય જેમા પુ વૈ થી પશ્વિમ તરફ નાળીયેરીના ૯ ચાસ તથા કપાસના ૨૩ ચાસમાં વાવેતર જોવામાં આવે છે. જે પૈકી દક્ષિણ તરફથી ચા

. નં.૧ માં આરોપી પોતે આગળ ચાલી ગાંજાના લીલા ઉભા છોડ બતાવતા, જે પુર્વ થી પશ્વિમ સુધીના વાવેતરમાં પ્રથમ ચાસમાં કુલ. ૧૭ ગાંજાના છોડ જોવામાં આવે છે.
તેમજ દક્ષિણ તરફથી ચાસ નં.૨ માં જોતા નાળીયેરી તથા કપાસના પુર્વ થી પશ્વિમ સુધીના વાવેતરમાં કુલ.૩૨ ગાંજાના લીલા ઉભા છોડ જોવામાં આવે છે.
તેમજ દક્ષિણ તરફથી ચાસ નં.૩ માં જોતા નાળીયેરી તથા કપાસના પુર્વ થી પશ્વિમ સુધીના વાવેતરમાં કુલ.૫૦ ગાંજાના લીલા ઉભા છોડ જોવામાં આવે છે.
તેમજ દક્ષિણ તરફથી ચાસ નં.૪ માં જોતા નાળીયેરી તથા કપાસના પુર્વ થી પશ્વિમ સુધીના વાવેતરમાં કુલ.૩૬ ગાંજાના લીલા ઉભા છોડ જોવામાં આવે છે.
તેમજ દક્ષિણ તરફથી ચાસ નં.૫ માં જોતા નાળીયેરી તથા કપાસના પુર્વ થી પશ્વિમ સુધીના વાવેતરમાં કુલ,૨૯ ગાંજાના લીલા ઉભા છોડ જોવામાં આવે છે.
તેમજ દક્ષિણ તરફથી ચાસ નં. ૬ માં જોતા નાળીયેરી તથા કપાસના પુર્વ થી પશ્વિમ સુધીના વાવેતરમાં કુલ.૨૩ ગાંજાના લીલા ઉભા છોડ જોવામાં આવે છે.
તેમજ દક્ષિણ તરફથી ચાસ નં.૭ માં જોતા નાળીયેરી તથા કપાસના પુર્વ થી પશ્વિમ સુધીના વાવેતરમાં કુલ.૩૭ગાંજાના લીલા ઉભા છોડ જોવામાં આવે છે.
તેમજ દક્ષિણ તરફથી ચાસ નં.૮ માં જોતા નાળીયેરી તથા કપાસના પુર્વ થી પશ્વિમ સુધીના વાવેતરમાં કુલ,૨૬ ગાંજાના લીલા ઉભા છોડ જોવામાં આવે છે.
તેમજ દક્ષિણ તરફથી ચાસ નં.૯ માં જોતા નાળીયેરી તથા કપાસના પુર્વ થી પશ્વિમ સુધીના
વાવેતરમાં કુલ,૪૭ ગાંજાના લીલા ઉભા છોડ જોવામાં આવે છે, જે તમામ જોતા પ્રાથમીક દ્રષ્ટીએ ગાંજાના છોડ હોવાનુ મા લુમ પડે છે.
બાદ આ સિવાય અન્ય કોઈ છોડ હોય તો જણાવવા કહેતા આરોપી પોતે આગળ ચાલી પોતે અગાઉ ખેંચી રાખેલ છોડ જે પોતાની જમીનના પુર્વ-ઉત્તર ખુણામાં રાખેલ હોવાનુ જણાવી જે જગ્યાએ જતા જમીનના ખુણે અર્ધ સુકાયેલ વ
નસ્પતીના છોડ કુલ.૩૬ ના જે તમામ જોતા પ્રાથમીક દ્રષ્ટીએ ગાંજાના છોડ હોવાનુ માલુમ પડે છે.
જે મજકુર ઈસમ પાસે આ માદક પદાર્થ છોડવાનુ વાવેતર કરવા બાબતે કોઇ પાસ પરમીટ હોય તો રજુ કરવા જણાવતા પોતા પાસે કોઈ પાસ પરમીટ નહી હોવાનુ જણાવે છે. જેથી સદરહુ છોડવાઓને જેમના તેમ રહેવા દઈ સુંદર વનસ્પ તિ જન્ય છોડોનુ પરીક્ષણ કરવુ જરૂરી હોય જેથી ભાવનગર એફ.એસ.એલ. અધિકારીશ્રી ને રેઈડની વિગતથી વાકેફ કરી રે ઈડની જગ્યાએ આવવા જણાવેલ તેમજ મળી આવેલ નાર્કોટીકસ પદાર્થનો વજન કરવો જરૂરી હોય જેથી વજન કાટા વા ળાને ઈલેક્ટ્રીક વજન કાટા સાથે સ્થળ ઉપર બોલાવી લાવવા લેખીત યાદી સાથે પો.કોન્સ. બળદેવભાઈ ચેતનભાઈને ૨ વાના કર્યા. તેમજ સદરહુ વાડીનો સર્વે નંબરની વિગત તથા જગ્યાનો નકશો મેળવવા સારૂ દાઠા ગામના તલાટી કમ મંત્રી ને સ્થળ ઉપર બોલાવવા સારૂ તજવીજ કરેલ. બાદ મજકુર ઇસમની અંગઝડતી કરતા શરીરે રાખોડી કલરના સફારી કપડા પહેરેલ તેમજ મજકુર મધ્યમ બાંધાનો વાને ઘઉવર્ણો તેમજ મજકુરની અંગ ઝડતી માંથી એક મોબાઈલ, કાળા કલરનો સાદો કીપેડ વાળો સેમસંગ કંપનીનો, તે નો મોડલ નંબર. SM-B310E નો, તેના IMEIનંબર.359114/08/750512/5,359115/08/750512/2 નો તેમજ તેમાં એક વી.આઈ. કંપની સીમકાર્ડ જેનો સીમકાર્ડ ઉપર નંબર,<a href="tel:8991027440">8991027440<a href="tel:2014701131">2014701131 <a href="tel:8991027440">8991027440<a href="tel:2014701131">2014701131 નો તેમજ એક KDM કંપનીનું મેમરી કાર્ડ 8 GBGBનો મોબાઈલની કિ.રૂ.૫૦૦/- ગ ણી એક કાગળના કવરમાં તપાસ અર્થે કબ્જે કરેલ તેમજ મજકુરના નામનું આધારકાર્ડ નં.810372014289 નું જે આ ધાર કાર્ડની કિંમત રૂ.૦૦/૦૦ ગણી એક કવરમાં મુકી તપાસ અર્થે કબ્જે કરેલ તેમજ તથા સદર વાડીના ૭-૧૨-૮(અ) ની નકલની કિ.રૂ.૦૦/૦૦ ગણી એક કવરમાં મુકી તપાસ અર્થે કબ્જે કરેલ. આ સિવાય અન્ય કોઇ વાંધાજનક ચીજવસ્તુ મેં ળી આવેલ નહિ.
ત્યાર બાદ વજન કાંટા વાળા અયુબભાઈ જીકરભાઈ પીંડારા રહે.દાઠા ગામ તા. તળાજા વાળાને વજનકાંટા સાથે પો.કો ન્સ બળદેવભાઈ ચેતનભાઈ લઈ આવેલ દરમ્યાન એફ.એસ.એલ. અધિકારીશ્રી સ્થળ ઉપર આવતા એફ.એસ.એલ અધીકારીશ્રીએ સ્થળ પરીક્ષણ કરી વાડીમાં વાવેતર કરેલ લીલા છોડ ગાંજાના છોડ હોવાનુ જણાવેલ અને એફ.એસ.એલ. અધિકા રીના માર્ગદર્શન અને સુચના મુજબ એફ.એસ.એલ અધીકારીશ્રીએ સ્થળ પરીક્ષણ કરી વાડીમાં નાળીયેરી તેમજ કપાસના વાવેતર વચ્ચે એફ.એસ.એલ અધીકારીશ્રીએ સ્થળ પરીક્ષણ કરી સુંદર શંકાસ્પદ વનસ્પતી છોડ બાહ્ય મર્ફોલોજીકલી એકસર ખી વનસ્પતીક લાક્ષણીકતાઓ ધરાવતા હોવાનુ પ્રાથમીક દ્રષ્ટી સુંદર વનસ્પતી છોડ મેરીજુઆના (ગાંજા) ના જણાતા, રાસા પણીક ટેસ્ટ કીટ દ્વારા પરીક્ષણ કરતા નાર્કોટીકસ ઘટકોની સકારાત્મક હાજરી હોવાનુ જણાવતા.એફ.એસ.એલ અધિકારી શ્રીના માર્ગદર્શન અને સુચના મુજબ છોડ મુળીયા સહીત જમીનમાંથી કાળજી પુર્વક એક પછી એક ઉખાડી (ખેંચી) મુળ માં થોડી ઘુળ ચોટેલ હાલતમાં ખેંચાયેલ અને અલગ અલગ ૦૯ ચાસ માંથી કુલ.૨૯૭ અલગ અલગ લંબાઈ વાળા અલગ અલગ વર્ગીકરણ કરી રાખેલ. જે પૈકી ઉંચાઇ આશરે ૨ ફુટની લંબાઈ વાળા કુલ છોડ નંગ.૧૫ નું વજન, હાજર વજનકાં ટા વાળા અયુબભાઇ જીકરભાઈ પીંડારા રહે.દાઠા ગામ વાળા પાસે રહેલ વજનકાંટો જે ઇલેક્ટ્રીક થી ચાલે છે તે ચાલુ ક રી મીટર,૦૦૦૦ સેટ કરી જેમા પ્રથમ (૧) ચાસના ગાંજાના ૧૫ છોડનું વજન કરતા ચોખ્ખુ વજન ૦૨.૨૬૦ ગ્રામ થા ય છે. જે એક કિલોની કિ./.૫૦૦૦/- લેખે ૦.૨૬૦ ગ્રામ ગાંજાના છોડની કિ.રૂ. ૧,૩૦૦/- ગણી તેમજ આશરે ૩ ફુટની લંબાઈ વાળા કુલ છોડ નંગ.૩૨ નું વજન કરતા, ચોખ્ખુ વજન ૧ કિલો ૮૭૦ ગ્રામ થાય છે. જે એક કિલોની કિ./.૫૦ ૦૦/- લેખે ૧ કિલો ૮૭૦ ગ્રામ ગાંજાના છોડની કિ.રૂ.૯૩૫૦/- ગણી તેમજ આશરે ૪ ફૂટની લંબાઈ વાળા કુલ છોડ નંગ.૫૬ નું વજન કરતા, ચોખ્ખુ વજન ૩ કિલ્લો ૨૫૦ ગ્રામ જે એક કિલોની કિ./.૫૦૦૦/- લેખે ૩ કિલો ૨૫૦ ગ્રામ ગાં જાના છોડની કિ.રૂ. ૧૬૨૫૦/- નો ગણી જે ઉપરોકત ત્રણેય ૨ થી ૪ ફૂટની લંબાઈ વાળા તમામ ગાંજાના છોડ નંગ.૧૦ ૩ જેનો કુલ વજન ૫ કિલ્લો ૩૮૦ ગ્રામ નો છે, જે તમામની કુલ કિ.રૂ.૨૬,૯૦૦/- નો થાય છે.જે ૧૦૩ લીલા ગાંજાના છોડને એક કાપડની બેગીમા મુકીને જે બેગીને માર્ક.A આપી.
તેમજ આશરે ૫ ફૂટની લંબાઈ વાળા કુલ છોડ નંગ.૬૩ નું વજન કરતા, ચોખ્ખુ વજન ૧૧ કિલ્લો ૪૪૦ ગ્રામ થા ય છે, જે એક કિલોની કિ.|.૫૦૦૦/- લેખે ૧૧ કિલો ૪૪૦ ગ્રામ ગાંજાના છોડની કિ.રૂ.૫૭,૨૦૦/- ની ગણી તેમજ આ શરે ૬ ફુટની લંબાઈ વાળા કુલ છોડ નંગ.૩૧ નું વજન કરતા, ચોખ્ખુ વજન ૫ કિલ્લો ૬૩૦ ગ્રામ થાય છે. જે એક કિ લોની કિ.|.૫૦૦૦/- લેખે ૫ કિલો ૬૩૦ ગ્રામ ગાંજાના છોડની કિ.રૂ. ૨૮, ૧૫૦/- ની ગણી ઉપરોકત ૫ થી ૬ ફુટની લં ભાઈ વાળા તમામ ગાંજાના છોડ નંગ.૯૪ જેનો કુલ વજન.૧૭ કિલ્લો ૦૭ ગ્રામ નો છે, જે તમામની કુલ કિ.રૂ.૮૫,૪૦ ૦/- નો થાય છે. જે ૯૪ લીલા ગાંજાના છોડને એક કાપડની બેગીમા મુકીને જે બેગીને માર્ક.B આપી.
તેમજ આશરે ૭ ફૂટની લંબાઈ વાળા કુલ છોડ નંગ.૩૩ નું વજન કરતા, ચોખ્ખુ વજન ૧૫ કિલ્લો ૧૫૦ ગ્રામ થા ય છે. જે એક કિલોની કિ./.૫૦૦૦/- લેખે ૧૫ કિલ્લો ૧૫૦ ગ્રામ ગાંજાના છોડની કિ.રૂ.૭૫,૭૫૦/-છોડ નંગ.૩૩ ને એક કાપડની બેગીમા મુકીને જે બેગીને માર્ક.C આપી. તેમજ આશરે ૮ ફુટની લંબાઈ વાળા કુલ છોડ નંગ.૨૪ નું વજન કરતા, ચોખ્ખુ વજન ૨૦ કિલ્લો ૧૨૦ ગ્રામ થા ય છે. જે એક કિલ્લોની કિ.|.૫૦૦૦/- લેખે ૨૦ કિલો ૧૨૦ ગ્રામ ગાંજાના છોડની કિ.રૂ. ૧,૦૦,૬૦૦/- ગણી જે ગાંજા ના છોડ નંગ.૨૪ ને એક કાપડની બેગીમા મુકીને જે બેગીને માર્ક.D આપી.
તેમજ આશરે ૯ ફુટની લંબાઈ વાળા કુલ છોડ નંગ.૧૯ નું વજન કરતા, ચોખ્ખુ વજન ૧૨ કિલ્લો ૮૦૦ ગ્રામ થા ય છે. જે એક કિલોની કિ./.૫૦૦૦/- લેખે ૧૨ કિલ્લો ૮૦૦ ગ્રામ ગાંજાના છોડની કિ.રૂ.૬૪,૦૦૦/- ગણી જે ગાંજાના છોડ નંગ. ૧૯ ને એક કાપડની બેગીમા મુકીને જે બેગીને માર્ક.E આપી.
તેમજ આશરે ૧૦ ફૂટની લંબાઈ વાળા કુલ છોડ નંગ.૧૨ નું વજન કરતા, ચોખ્ખુ વજન ૧૮ કિલ્લો ૧૧૦ ગ્રામ થાય છે.જે એક કિલોની કિ./.૫૦૦૦/- લેખે ૧૮ કિલ્લો ૧૧૦ ગ્રામ ગાંજાના છોડની કિ.રૂ.૯૦,૫૫૦/- ગણી જે ગાંજાના છોડ નંગ. ૧૨ ને એક કાપડની બેગીમા મુકીને જે બેગીને માર્ક,F આપી.
તેમજ આશરે ૧૧ ફુટની લંબાઈ વાળા કુલ છોડ નંગ.૦૪ નું વજન કરતા, ચોખ્ખુ વજન ૬ કિલો ૬૪૦ ગ્રામ થા ય છે.જે એક કિલોની કિ.|.૫૦૦૦/- લેખે ૬ કિલો ૬૪૦ ગ્રામ ગાંજાના છોડની કિ.રૂ.૩૩,૨૦૦/- ગણી તેમજ આશરે ૧ ૨ ફુટની લંબાઈ વાળા કુલ છોડ નંગ.૦૩ નું વજન કરતા, ચોખ્ખુ વજન ૯ કિલો ૯૩૦ ગ્રામ થાય છે. જે એક કિલોની કિ.|.૫૦૦૦/- લેખે ૯ કિલો ૯૩૦ ગ્રામ ગાંજાના છોડની કિ.રૂ.૪૯,૬૫૦/- ગણી ઉપરોકત ૧૧ થી ૧૨ ફુટની લંબાઈ વાળા તમામ ગાંજાના છોડ નંગ.૦૭ જેનો કુલ વજન.૧૬ કિલ્લો ૫૭ ગ્રામ નો છે, જે તમામની કુલ કિ.રૂ.૮૨,૮૫૦/-
નો થાય છે.જે ૦૭ લીલા ગાંજાના છોડને એક કાપડની બેગીમાં મુકીને જે બેગીને માર્ક.G આપી.
તેમજ આશરે ૧૩ ફૂટની લંબાઈ વાળા કુલ છોડ નંગ.૦૪ નું વજન કરતા, ચોખ્ખુ વજન ૧૧ કિલ્લો ૩૯૦ ગ્રામ થાય છે. જે એક કિલ્લોની કિ.|.૫૦૦૦/- લેખે ૧૧ કિલો ૩૯૦ ગ્રામ ગાંજાના છોડની કિ.રૂ.૫૬,૯૫૦/- ગણી જે ગાંજા ના છોડ નંગ.૦૪ ને એક કાપડની બેગીમા મુકીને જે બેગીને માર્ક.H આપી.
તેમજ આશરે ૧૪ ફૂટની લંબાઈ વાળા કુલ છોડ નંગ.૦૧ નું વજન કરતા, ચોખ્ખુ વજન ૨ કિલ્લો ૬૯૦ ગ્રામ થા ય છે. જે એક કિલ્લો ની કિ./.૫૦૦૦/- લેખે ૨ કિલ્લો ૬૯૦ ગ્રામ ગાંજાના છોડની કિ.રૂ.૧૩,૪૫૦/- નો ગણી જે ગાંજા ના છોડ નંગ,૦૧ ને એક કાપડની બેગીમા મુકીને જે બેગીને માર્ક,। આપી.
તેમજ મળી આવેલ અર્ધ સુકાયેલા ગાંજાના છોડ પૈકી ૪ ફૂટની લંબાઈના છોડ નંગ.૧૬, તથા ૫ ફુટની લંબાઈના છોડ નંગ, ૧૫ તથા ૭ ફુટની લંબાઈના છોડ નંગ.૦૩ તથા ૮ ફુટની લંબાઈના છોડ નંગ, ૨ આમ કુલ છોડ નંગ,૩૬નું વજન કરતા, ચોખ્ખુ વજન ૧૦ કિલો ૬૭૦ ગ્રામ થાય છે. જે એક કિલ્લોની કિ.|.૫૦૦૦/- લેખે ૧૦ કિલ્લો ૬૭૦ ગ્રા મ ગાંજાના છોડની કિ.રૂ.૫૩,૬૫૦/- ની ગણી જે ગાંજાના છોડ નંગ.૩૬ ને એક કાપડની બેગીમા મુકીને જે બેગીને માર્ક .J આપી, ઉપરોકત માર્ક. A થી J સુધીની ભેગી તપાસ અર્થે કબ્જે કરી.
તેમજ જે જગ્યાએ ગાંજાના છોડનું વાવેતર કરેલ હતુ તે જગ્યાએ છોડ ખેંચી લીધેલ તે જગ્યાથી ડી.એફ.એસ.એલ સેમ્પલ અર્થે થોડી માટી આશરે ૫૦૦ ગ્રામ જેટલી એક પ્લાસ્ટીકના બોકસમાં મુકી માર્ક.K આપી બાદ તેની બાજુમાંથી માટી સેમ્પલ તરીકે આશરે ૫૦૦ ગ્રામ જેટલી માટી કંન્ટ્રોલ સેમ્પલ તરીકે લઇ તે માટી એક પ્લાસ્ટીકના બોકસમાં મુકી માર્ક L આપી બન્ને માટીના સેમ્પલોની કિ.1.૦૦/૦૦ ગણી ઉપરની વિગતે સીલપેક કરી કબ્જે કરેલ છે.
મજકુર પાસેથી કબ્જે કરવામાં આવેલ ઉપરોક્ત મુદ્દામાલ કબ્જે લીધા અંગે તેને સીઝર મેમો લખી આપેલ હતો તેમ જ એફ.એસ.એલ.અધિકારીશ્રીએ તપાસણી પ્રમાણપત્ર તથા વજનકાંટાવાળા અયુબભાઈ જીકરભાઈ પીંડારા રહે.દાઠા ગા મ, તા. તળાજા વાળાએ ગાંજાના છોડનું વજન કર્યા અંગે પ્રમાણપત્ર લખી આપેલ હતું.
આ સિવાય મજકુરને અન્ય કોઈ પોતાની વાવેતરની જમીનમાં કયાય ગાંજાનુ વાવેતર છે કે કેમ ? તે બાબતે પુછતા પોતે સદર જમીન બાદ પુર્વ તરફ પોતાના સર્વે નંબરની ૬ વીઘા જમીન જેમાં પોતાના ભાઈ જયેન્દ્રસિંહ બચુભા સરવૈ યા વાવેતર કરતા હોય તેની આગળની ૬ વિઘા જમીનમાં મારે કપાસનુ વાવેતર કરેલ હોય, તેમાં થોડા થોડા ગાંજાના છોડ નુ વાવેતર કરેલ હોવાનુ હાજર આરોપી જણાવતા હોય જે પોતે આગળ ચાલી ગાંજો વાવેલ તે ખેતરમાં આશરે ૨૦૦ મીટ
૨ પુર્વ બાજુ ચાલતા, જેમાં પુર્વ થી પશ્વિમ તરફના કુલ કપાસના ૭૩ ચાસ વાવેતર કરેલ હોય, જે દરેક ચાસમાં છુટા છવા યા ગાંજાના આશરે ૪ ફુટ લંબાઈના છોડવા જણાય આવતા હોય એફ.એસ.એલ અધિકારીશ્રીએ સ્થળ પરીક્ષણ કરી સુંદર શંકાસ્પદ વનસ્પતી છોડ બાહ્ય મર્ફોલોજીકલી એકસરખી વનસ્પતીક લાક્ષણીકતાઓ ધરાવતા હોવાનુ પ્રાથમીક દ્રષ્ટીએ સદર વનસ્પતી છોડ મેરીજુઆના (ગાંજા) ના જણાતા, રાસાયણીક ટેસ્ટ કીટ દ્વારા પરીક્ષણ કરતા નાર્કોટીકસ ઘટકોની સકારા ત્મક હાજરી હોવાનુ જણાવતા, તેઓની માર્ગદર્શન અને સુચના મુજબ છોડ મુળીયા સહીત જમીનમાંથી કાળજી પુર્વક એક પછી એક ઉખાડી (ખેંચી) મુળમાં થોડી ઘુળ ચોટેલ હાલતમા ખેંચાયેલ અને અલગ અલગ ૭૩ ચાસ માંથી કુલ.૩૩૧ નાના મોટા ગાંજાના છોડ મળી આવેલ.જે તમામ છોડ એક બાજુ લઈ લંબાઈ મુજબ વર્ગીકરણ કરતા જેમાં ૨ ફુટની લં બાઈના ગાંજાના લીલા વનસ્પતી છોડ નંગ.૬ તથા ૩ ફુટની લંબાઈના ગાંજાના લીલા વનસ્પતી છોડ નંગ.૩૩ તથા ૪ ફુ ટની લંબાઈના ગાંજાના લીલા વનસ્પતી છોડ નંગ.૮૦ તથા ૫ ફૂટની લંબાઈના ગાંજાના લીલા વનસ્પતી છોડ નંગ.૧૩૧ તથા ૬ ફૂટની લંબાઈના ગાંજાના લીલા વનસ્પતી છોડ નંગ.૭૪ તથા ૭ ફૂટની લંબાઈના ગાંજાના લીલા વનસ્પતી છોડ
નંગ.૭ મળી આવેલ.જે તમામ છોડનુ વજન હાજર વજનકાંટા વાળા અયુબભાઈ જીકરભાઈ પીંડારા રહે.દાઠા ગામ વાળા પાસે રહેલ વજનકાંટો ચાલુ કરી મીટર.૦૦૦૦ સેટ કરી. જેમાં પ્રથમ ૨ અને ૩ ફુટની લંબાઈ વાળા ગાંજાના વનસ્પતી છોડ નંગ.૩૯ જેનો કુલ વજન.૦૬ કિલો ૭૮૦ ગ્રામનો છે, જે એક કિલોની કિ./.૫૦૦૦/- લેખે ૦૬ કિલો ૭૮૦ ગ્રામ ગાંજાના છોડની કિ.રૂ.૩૩,૯૦૦/- ની ગણી.જે ૩૯ લીલા ગાંજાના છોડને એક કાપડની બેગીમા મુકીને જે બેંગીને માર્ક. M આપી.
તેમજ ૪ ફૂટની લંબાઈ વાળા ગાંજાના વનસ્પતી છોડ નંગ.૮૦ જેનો કુલ વજન.૪૩ કિલો ૦૭૦ ગ્રામનો છે, જે એક કિલોની કિ./.૫૦૦૦/- લેખે ૪૩ કિલો ૦૭૦ ગ્રામ ગાંજાના છોડની કિ.રૂ.૨,૧૫,૩૫૦/- ની ગણી.જે ૮૦ લીલા ગાં
જાના છોડને એક કાપડની બેગીમા મુકીને જે. ભેગીને માર્ક,N આપી.
તેમજ ૫ ફૂટની લંબાઈ વાળા ગાંજાના વનસ્પતી છોડ નંગ,૧૩૧ જે પૈકી થોડા છોડ અલગ કાઢી તેનો વજન કર તા ૩૭ કિલો ૫૬૦ ગ્રામ, બીજા થોડા છોડનો વજન કરતા ૪૪ કિલો ૧૭૦ ગ્રામ જેનો કુલ વજન.૮૧ કિલો ૭૩૦ ગ્રા મ નો છે, જે એક કિલોની કિ.|.૫૦૦૦/- લેખે કિ.રૂ.૪,૦૮,૬૫૦/- ની ગણી. જેને એક કાપડની બેગીમા મુકીને જે બે ગીને માર્ક.O આપી.
તેમજ બાકીના રહેલ પ ફુટની લંબાઈ વાળા ગાંજાના છોડનો વજન કરતા ૫૧ કિલો ૯૭૦ ગ્રામના છોડ જે એક કિલોની કિ.|.૫૦૦૦/- લેખે કિ.રૂ. ૨, ૫૯, ૮૫૦/- ની ગણી. જેને એક કાપડની બેગીમા મુકીને જે બેગીને માર્ક.O-૧ આ पी.
તેમજ ૬ ફૂટની લંબાઈ વાળા ગાંજાના વનસ્પતી છોડ નંગ, ૭૪ જે પૈકી થોડા છોડ અલગ કાઢી તેનો વજન કરતા ૫૫ કિલો ૩૩૦ ગ્રામ, બીજા થોડા છોડનો વજન કરતા ૪૬ કિલો ૨૪૦ ગ્રામ જેનો કુલ વજન.૧૦૧ કિલો ૫૭૦ ગ્રામ જે એક કિલોની કિ.રૂ. ૫૦૦૦/- લેખે કિ.રૂ.૫,૦૭,૮૫૦/- ની ગણી. જેને એક કાપડની બેગીમા મુકીને જે બેગીને માર્ક.P આપી.
તેમજ ૭ ફૂટની લંબાઈ વાળા ગાંજાના વનસ્પતી છોડ નંગ.૭ જેનો કુલ વજન.૧૦ કિલ્લો ૧૧૦ ગ્રામ નો છે, જે એક કિલોની કિ.રૂ.૫૦૦૦/- લેખે કિ.રૂ.૫૦,૫૫૦/- ની ગણી. જે ૭ લીલા ગાંજાના છોડને એક કાપડની બેગીમા મુકીને જે બેગીને માર્ક.Q આપી. જે માર્ક.M થી Q સુધીના તપાસ અર્થે કબ્જે કરેલ.
७५शेत तमाम मा पार्थ गांना छोड मणी आ ४ भारत स२ना पत्र:802 CG-DL-
આ પ્રકારના તમામ સમાચાર માટેે