મોટા ખુંટવડા માં પ્રજાસત્તાકદિનની ઉજવણી કરવામાં આવી.
(રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા)
મોટા ખુંટવડા માં પ્રજાસત્તાકદિનની ઉજવણી કરવામાં આવી.
ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા કેન્દ્રવર્તી શાળામાં ગ્રામ પંચાયત અને શાળા પરિવાર દ્વારા ૭૬ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉત્સાહ ભેર કરવામાં આવી હતી.જેમાં બજરંગપુરાની દિવ્યાંગ બાલિકા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ તમામ શાળાઓના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો.જેને ગામ લોકોએ પ્રોત્સાહિત કર્યો હતો.કાર્યક્રમ ના અંતે સૌને મધુમુખ કરાવવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
