**ઝાલોદ APMC માર્કેટ ખાતે ધારાસભ્ય મહેશભાઇ ભુરિયાના હસ્તે નવીન BOB બિલ્ડીંગનુ લોકાર્પણ કરાયુ ** - At This Time

**ઝાલોદ APMC માર્કેટ ખાતે ધારાસભ્ય મહેશભાઇ ભુરિયાના હસ્તે નવીન BOB બિલ્ડીંગનુ લોકાર્પણ કરાયુ **


ઝાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આવેલ નવીન બેંક ઓફ બરોડા નું લોકાર્પણ કરવામાં આવ્યું.ઝાલોદ APMC માર્કેટ ખાતે ધારાસભ્ય મહેશભાઇ ભુરિયાના હસ્તે નવીન BOB બિલ્ડીંગનુ લોકાર્પણ કરાયુ
જેમા મોટી સંખ્યામા વેપારીઓ,ગ્રામજનો તેમજ ખાતેધારો સહિત બેક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image