વડનગર ડેપો ખાતે નિર્દેશન અને સલામતી અને વ્યસન માટેનો બ્રહ્માકુમારી ની બહેનો દ્વારા સેમિનાર યોજાયો - At This Time

વડનગર ડેપો ખાતે નિર્દેશન અને સલામતી અને વ્યસન માટેનો બ્રહ્માકુમારી ની બહેનો દ્વારા સેમિનાર યોજાયો


વડનગર ડેપો ખાતે નિર્દેશન અને સલામતી અને વ્યસન માટેનો બ્રહ્માકુમારી ની બહેનો દ્વારા સેમિનાર યોજાયો

નેશનલ રોડ સેફ્ટી મંથ - 2025 અન્વય નિર્દેશન, અને સલામતી અને વ્યસન મુક્તિ માટેનો બ્રહ્માકુમારીની બહેનો દ્વારા સેમિનાર
આજ રોજ વડનગર ડેપો ખાતે નિર્દેશન, અને સલામતી અને વ્યસન મુક્તિ માટેનો બ્રહ્માકુમારીની બહેનો દ્વારા સેમિનાર રાખેલ જેમાં તમામ ડ્રાઇવર, કંડકટર, મિકેનિક ,વહીવટી સ્ટાફ હાજર રહેલ અને વ્યસન સુરક્ષા અને સલામતી ના પોસ્ટર ના માધ્યમ દ્વારા સમજ આપેલ જે બદલ બ્રહ્માકુમારી સંસ્થા વડનગર નો ડેપો વતી આભાર વ્યક્ત કરેલ

રિપોર્ટ -: જીગર પટેલ વડનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image