રાજુલા ના રામપરા 2 ગામે પીપાવાવ પોર્ટ કોલોનીમાં બંધ મકાનોમાં તસ્કરોએ કરી ચોરી
રાજુલા ના રામપરા 2 ગામે પીપાવાવ પોર્ટ કોલોનીમાં બંધ મકાનોમાં તસ્કરોએ કરી ચોરી
રાજુલા તાલુકાના રામપરા બે ગામે તસ્કરો એ બંધ મકાનને નિશાન બનાવ્યું ભારત કુમાર પ્રવીણચંદ્ર પંડ્યા ઉંમર વર્ષ 53 એ અજાણ્યા ચોર ઈસમો સામે ફરિયાદ નોંધાવી જેમાં બંધ ક્વાર્ટર મા અજાણ્યા ઇસમો દ્વારા મુખ્ય દરવાજાનું તાળુ તોડી રૂમમાં પ્રવેશી લોખંડની તિજોરીઓ તોડી રોકડા રૂપિયા બે લાખ પચાસ હજાર ની નીઅજાણ્યા ઇસમો દ્વારા મકાન નો મુખ્ય દરવાજાનું તાળુ તોડી રૂમમાં પ્રવેશી લોખંડની તિજોરીઓ તોડી રૂપિયા .તેમજ સોનાનું મંગલસૂત્ર સોનાનું બ્રેસલેટ સોનાની ચેન સોનાની બુટ્ટી મળીને કુલ પાંચ લાખ પચાસ હજારના મુદ્દામાલની ચોરી તેમજ સોનાનું મંગલસૂત્ર સોનાનું બ્રેસલેટ સોનાની ચેન સોનાની બુટ્ટી મળીને કુલ પાંચ લાખ પચાસ હજારના મુદ્દામાલની ચોરીની ફરિયાદ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પી.એસ.આઇ છોગાળા વધુ તપાસ હાથ ધરેલ છે
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
