એક ઈસમ રમેશભાઈ શંભુભાઈ મકવાણા ગામ સથરા જાહેરમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલ હાલતમાં મળી આવતા મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય
એક ઈસમ રમેશભાઈ શંભુભાઈ મકવાણા ગામ સથરા જાહેરમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલ હાલતમાં મળી આવતા મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય
આજરોજ અમો તથા આપ હેડ.કોન્સ. વી.પી.ગોહીલએ રીતેના મહુવા ગ્રામ્ય પો.સ્ટે.નામાળવાવ ઓપી વિસ્તારમાં ક. ૧૭/૩૦ વાગ્યાથી પેટ્રોલિંગમાં હતાં તે દરમ્યાન ફરતા ફરતા કલાક.૧૮/૩ ૦ વાગ્યે સથરાગામ, સુરધનદાદાના વડલા પાસે પહોંચતા સામેથી એક ઇસમ જાહેરમાં કેફીપીણુ પીધેલ હાલતમા લથડીયા ખાતો મળી આવતા નજીકમાંથી બે પંચોના માણસોને બોલાવી પંચોની હાજરીમાં મજકુર ઈસમનુ નામ-ઠામ પુછતા પોતે પોતાનુ નામ થોથરાતી જીભેરમેશભાઈ શંભુભાઈ મકવાણા ઉ.વ.૩૮ ધંધો. મજુરીહાલ રહે. સથરાગામ, ચોક પાસે તા.મહુ વા જી.ભાવનગર મુળ રહે.વાલાવાવ ગામ તા.મહુવા જી.ભાવનગરવાળો હોવાનુ જણાવેલ. મજકુર ઈસમની પંચો રૂબરૂ ખાત્રી કરતા-કરાવતા મજકુર ઇસમે કેફીપીણુ પીધેલાનુ માલુમ પડેલ તેમજ મજકુર ઇસમને હલાવી-ચલાવી જોતા શરીરનુ સમતોલપણુ જાળવી શકતા ન હોય. તેમજ મજકુરની આંખો જોતા લાલ જણાયેલ જેથી મજકુર ઇસમ પાસે કેફી પીણુ પીવા અંગે પાસ પરમીટ માંગતા નહી હોવાનુ જણાવેલ. મજકુર ઇસમની અંગ ઝડતી કરતા બીજુ કાંઈ વાંધાજનક મળી આવેલ નહી. જે અંગેનુ પંચનામુ આપશ્રીએ ક.૧૮/૩૦ થી ક.૧૯/૦૦ સુધીનું કરેલ છે.
તો મજકુર રમેશભાઈ શંભુભાઈ મકવાણા ઉ.વ.૩૮ ધંધો. મજુરી હાલ રહે.સથરા ગામ, ચોક પાસે તા.મહુવા જી.ભા વનગર મુળ રહે.વાલાવાવ ગામ તા.મહુવા જી.ભાવનગરવાળા એ જાહેરમાં વગર પાસ પરમીટે કેફીપીણુ પીધેલ હાલતમાં મળી આવી પ્રોહી. એક્ટ કલમ- ૬૬(૧)(બી)મુજબનો ગુન્હો કરેલ હોય. જે અંગે ધોરણસર થવા મારી ફરીયાદ છે. મારા સાહેદ સાથેના પોલીસ સ્ટાફ તથા પંચો છે.
એટલી મારી ફરીયાદ હકિકત છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.