દાન પર્વણી દાન માટે નો શ્રેષ્ટ દિવસ અબોલ જીવો માટે ઝોળી ફેરવતા શ્રી અલખઘણી ગૌશાળા ના સ્વંયમ સેવકો
દાન પર્વણી દાન માટે નો શ્રેષ્ટ દિવસ અબોલ જીવો માટે ઝોળી ફેરવતા શ્રી અલખઘણી ગૌશાળા ના સ્વંયમ સેવકો
દામનગર ના દહીંથરા શ્રી અલખઘણી ગૌસેવા ગોવિંદ ભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ના આશ્રિત હજારો અબોલ જીવો માટે દામનગર શહેર સહિત આસપાસ ના ૩૦ જેટલા ગ્રામ્ય માં ઝોળી ફેરવી દ્રવ્ય દાન એકત્રિત કરતા સ્વંયમ સેવકો દ્વારા ઘાસચારો નિરણ ખોળ ગોળ રોકડ પક્ષીચણ માટે અલખ જગાવી દૂરસદુર થી ખેરીયત સખાવત નો નિસ્વાર્થ સ્વીકાર કરતા હજારો યુવાનો એ અબોલ જીવો માટે સતત દિવસ દરમ્યાન ઝોળી ફેરવી રોડ રસ્તા ચોરા ચાવડી ઓ ઉપર દાનધર્મ ના પાવન પર્વ એ દાન પર્વણી ની મહત્તા સાથે દ્રવ્ય દાન એકત્રિત કર્યું મકરસંક્રાંતિ ના પાવન પર્વ એ સમગ્ર દિવસ ભર શ્રી અલખધણી ગૌસેવા ગોવિદ ભગત ટ્રસ્ટ ના અસંખ્ય સ્વંયમ સેવકો શહેરી વિસ્તાર થી લઈ ગ્રામ્ય વિસ્તારો ના રહેણાંક અને ઔદ્યોગિક વસાહતો માં દ્રવ્ય દાન માટે વાહનો સાથે ફરી રહ્યા હતા
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.