લાઠી તાલુકા કક્ષા ના ખેલ મહાકુંભ -૩ અંતર્ગત વિવિધ સ્પર્ધા નું તાલુકા પે શાળા ઓમા આયોજન - At This Time

લાઠી તાલુકા કક્ષા ના ખેલ મહાકુંભ -૩ અંતર્ગત વિવિધ સ્પર્ધા નું તાલુકા પે શાળા ઓમા આયોજન


લાઠી તાલુકા કક્ષા ના ખેલ મહાકુંભ -૩ અંતર્ગત વિવિધ સ્પર્ધા નું તાલુકા પે શાળા ઓમા આયોજન

લાઠી તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભ -૩ ના આયોજન અંતર્ગત અલગ અલગ સ્પર્ધા ઓનું તા ૦૬/૦૧/૨૫ થી તા.૧૧/૦૧/૨૫ દરમ્યાન તાલુકા પે શાળા લાઠી ખાતે યોજાયું જેના ઉદ્ધાટન સમારોહ જિલ્લા ભાજપ અગ્રણી જીતુભાઇ ડેર ધર્મેશભાઈ સોની લાઠી શહેર ભાજપ હિતેશભાઈ સોરઠીયા મુકેશભાઈ મેતલિયા સહિત અસંખ્ય અગ્રણી ઓએ હાજરી આપી સ્પર્ધક વિદ્યાર્થી ઓમાં ઉત્સાહ વધાર્યો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.