જ્ઞાનમંજરી માં કમ્પ્યુટર ઈજનેર માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ એ કમાલ કરી વયસ્ક નાગરિકો માટે સ્માર્ટ સપોટીંગ સ્ટીક નો આવિષ્કાર કર્યો
જ્ઞાનમંજરી માં કમ્પ્યુટર ઈજનેર માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ એ કમાલ કરી
વયસ્ક નાગરિકો માટે સ્માર્ટ સપોટીંગ સ્ટીક નો આવિષ્કાર કર્યો
ભાવનગર જ્ઞાન મંજરી માં કોમ્પ્યુટર ઈજનેર તરીકે અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓએ સ્ટીક નો અવિષકાર કર્યો જ્ઞાનમંજરી યુનિવર્સિટી ના કોમ્પ્યુટર વિભાગ ના પ્રોફેરસ દિપકભાઈ ધવલભાઈ ના માર્ગદર્શન માં કોમ્પુટર માં અભ્યાસ કરતા ધ્વનિત મકવાણા શ્રુતિબા યાદવ કૌશિક પરમાર અને આદિત્ય મહેતા પ્રાચી ગુજરાતી સહિત ના વિદ્યાર્થી ઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્ટીક એ સ્માર્ટ સપોર્ટિંગ સ્ટીક એક અનોખી, મલ્ટિફંક્શનલ મોબિલિટી છે અને તે તેના વપરાશ કર્તા ઓ માટે સુવિધા, સલામતી, આર્સ્ટ કમ્ફર્ટને જોડે છે. આ સ્ટીક ની વિશેષતા તૈયાર કરનાર ટીમે જણાવેલ કે
(૧) તે મજબૂત સપોર્ટ આપે છે, જે વ્યક્તિ ઓને ચાલતી વખતે સહનશીલતાની જરૂર હોય છે,
(૨)તેઓને આત્મવિશ્વાસ અને સ્થિરતા સાથે આગળ વધવામાં મદદ કરે છે તે માટે તે ઇસ્ટર અને સલામત બનાવે છે SOS બટન કટોકટી ના કિસ્સામાં પૂર્વ પ્રોગ્રામ કરેલા સંપર્કો અથવા eme સેવાઓને તરત જ ચેતવણી મોકલીને માનસિક શાંતિ પ્રદાન કરે છે.
(૩) સાંજના સમયે ચાલતી વખતે અથવા ઝાંખા તે વિસ્તારોમાં નેવિગેટ કરતી વખતે બિલ્ટ-ઇન લાઇટનેર દૃશ્યતા અને સલામતી આપે છે
(૪) વધુમાં. ફોલ્ડ કરી શકાય તેવી સીટની વિશેષતાઓ વપરાશકર્તાઓને જ્યારે પણ જરૂર પડે ત્યારે આરામ કરવાનો સંપૂર્ણ વિકલ્પ આપે છે. જેઓને વારંવાર બ્રેકની જરૂર પડે છે (૫) લાકડી હળવા, ટકાઉ અને દરરોજ વિશ્વસનીય ઉપયોગ સુનિશ્ચિત કરીને વહન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે જ્ઞાન મંજરી ના વિદ્યાર્થી ઓ દ્વારા વયસ્ક નાગરિકો માટે આશીર્વાદ રૂપ આવિષ્કાર સ્માર્ટ સ્ટીક સ્પોટીંગ આપનાર બની રહેશે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.