પોરબંદરના સદ્દભાવના સેવા મંડળ દ્વારા બાળકોને થયું નાસ્તાનું વિતરણ - At This Time

પોરબંદરના સદ્દભાવના સેવા મંડળ દ્વારા બાળકોને થયું નાસ્તાનું વિતરણ


પોરબંદર સદભાવના સેવા મંડળ દ્વારા બોખીરા હાઇવે પાસે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તાર તેમજ એસ.એસ.સી. રોડના ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ૧૫૦ થી પણ વધારે બાળકોને અલ્પાહાર કરવામાં આવ્યો હતો.આ સેવાકાર્યમાં મંડળના સભ્યો હાજર રહ્યા હતા અને નાના ભૂલકાઓને અલ્પાહાર કરાવી આનંદની અનુભુતિ થઈ હતી.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.