4 આરોપીને પુના ખાતેથી ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ ગાંધીનગર - At This Time

4 આરોપીને પુના ખાતેથી ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ ગાંધીનગર


અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશન ગુનામાં સને-૧૯૯૪ (૩૧ વર્ષ) તથા સને-૨૦૦૩ (૨૧ વર્ષ) તથા સને-૨૦૧૦ (૧૪ વર્ષ)ના જીણવા જેસિંગ નટ, વીરુ અજમાં નટ, સંગેશ ઉર્ફે સાંગ્રામસિંહ જેસાંગ નટ, તલવારધસિંગ મારૂતિધસિંગ નટ મળી કુલ-૪ નાસતા ફરતા આરોપીઓને પુના (મહારાષ્ટ્ર) ખાતેથી ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ-૨ ગાાંધીનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image