નર્મદા મૈયા ના પરિક્રમાવાસી નો વિસામો શ્રી વિશ્વ માંગલમ આશ્રમ ની મુલાકાતે પધાર્યા ક્રાંતિકારી સ્વામી શ્રીમાર્ગીયસ્મિતજી - At This Time

નર્મદા મૈયા ના પરિક્રમાવાસી નો વિસામો શ્રી વિશ્વ માંગલમ આશ્રમ ની મુલાકાતે પધાર્યા ક્રાંતિકારી સ્વામી શ્રીમાર્ગીયસ્મિતજી


નર્મદા મૈયા ના પરિક્રમાવાસી નો વિસામો શ્રી વિશ્વ માંગલમ આશ્રમ ની મુલાકાતે પધાર્યા ક્રાંતિકારી સ્વામી શ્રીમાર્ગીયસ્મિતજી

ભરૂચ ના હાંસોટ તાલુકા ના બાડોદર ગામે શ્રી વિશ્વ મંગલમ આશ્રમે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી પધાર્યા મૈયા નર્મદા ના પરિક્રમા વાસી ઓનું આશ્રય સ્થાન શ્રી વિશ્વ મંગલમ આશ્રમ બાડોદરાની મુલાકાત લીધી, નર્મદા મૈયાની પરિક્રમા વાશી સાથે મુલાકાત કરી દાન ધર્મ અને પરમાર્થ ના પાવન પર્વ ઉતરાયણ નિમિત્તે પરિક્રમા વાસી માટે દાન દક્ષિણા અર્પણ કરી.હતી આ તકે સ્થાનિક સંસ્થા ના ટ્રસ્ટી શાંતુંભાઈ પટેલ હાંસોટ સાથે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ વિસ્તૃત પરામર્શ કર્યો મૈયા નર્મદા ની પરિક્રમા વિશે સર્વ ને અવગત કર્યા હતા ભરૂચ અંકલેશ્વર અને ઓલપાડ થી નજીક અને દરિયા થી નજીક પરિક્રમા સ્થળ હોવા થી પરિક્રમા વાસી ઓને દરિયાકાંઠે વૃક્ષ કે છાયો અને મીઠું પાણી ન મળે તેવી ભૌગોલિક સ્થળ સ્થિત એ શરૂ થતી મૈયા નર્મદા ની પરિક્રમા માટે પધારતા શ્રધ્ધાળુ ભાવિકો માટે ૪૦ થી નિઃશુલ્ક ભોજન પાણી ની અવિરત સેવા નિહાળી ખૂબ રાજીપો વ્યક્ત કરતા સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ અનેક સાધુ સંતો સાથે સંવાદ કર્યો હતો મૈયા નર્મદા શ્રદ્ધાભાવ થી આચમન કર્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.