દિપકભાઈ વઘાસિયાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના મેમ્બર તરીકે પદ નિયુક્તિ
દિપકભાઈ વઘાસિયાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના મેમ્બર તરીકે પદ નિયુક્તિ
અમરેલી ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ અંતર્ગત ગુજરાત રાજય સરકાર દ્વારા રાષ્ટ્રીય વિચારધારાને વરેલા પ્રબુદ્ધ વક્તા શ્રીજી વિદ્યાર્થી ભુવન-અમરેલી ના સંચાલક, અમરેલી જીલ્લા ભાજપના કોષાધ્યક્ષ માન. દિપકભાઈ વઘાસિયાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના મેમ્બર તરીકે નિયુક્તિ થતાં અમરેલી જીલ્લાનાં પ્રતિભાશાળી, શિક્ષિત-દીક્ષિત યુવા અગ્રણીને મહત્ત્વનું સ્થાન મળતાં સ્નેહી-મિત્રને સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ખૂબ-ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.