*સુખસર ખાતે ફતેપુરા ૧૨૯ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા તેમજ વિશેષ ઉપસ્થિતિમાં સંવેદન ગૌરવ દિવસ અંતર્ગત બેઠક યોજાઈ*
*સુખસર ખાતે ફતેપુરા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા તેમજ વિશેષ ઉપસ્થિતિમાં સંવેદન ગૌરવ દિવસ અંતર્ગત બેઠક યોજાઈ*
"સંવિધાન ગૌરવ અભિયાન" આપણું બંધારણ આપણું સ્વાભિમાન” સંજેલી ફતેપુરાની મંડળ બેઠક યોજાઈ *
આજરોજ સુખસર ખાતે ૧૨૯- ફતેપુરા વિધાનસભામાં સમાવિષ્ઠ ફતેપુરા અને સંજેલી મંડળની બેઠક યોજાઇ જેમાં સંવિધાનલક્ષી ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું ફતેપુરા ૧૨૯ ધારાસભ્ય શ્રીરમેશભાઈ કટારાએ...
-
8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.