રાજકોટ શહેર કોંગ્રેસનો મેયરને પતંગ આપી પ્રતિકારાત્મક વિરોધ - At This Time

રાજકોટ શહેર કોંગ્રેસનો મેયરને પતંગ આપી પ્રતિકારાત્મક વિરોધ


કોંગ્રેસના આગેવાનો પતંગ પર 756 ગાયોના મૃ*ત્યુના જવાબદાર કોણ ? સુત્રો લખ્યા ગાયોના મૃ*ત્યુ પાછળ જવાબદાર વ્યક્તિઓને ક્યારે સજા થશે કોંગ્રેસની માંગ ગાયોની ઢોર ડબામાં દયનિય હાલતની પણ કોંગી આગેવાનોએ મેયરને રજુઆત કરી મેયર નયનાબેન પેઢડિયાએ કોંગ્રેસ આગેવાનોની રજૂઆત સાંભળી
કોંગી આગેવાનોના આક્ષેપ મેયર તપાસ ચાલુ છે કેસટ રીપીટ કરી રહ્યા
મકરસંક્રાતિના પતંગ ચગાવીને પ્રતિકારાત્મક વિરોધ કરવાની કોંગ્રેસના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી
મેયર જણાવ્યું ઢોર રાખવાની જગ્યા પર તેઓ સ્થળ મુલાકાત લીધી ગાયોની સારવારની તાકીદના સૂચન કર્યા


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image