રાજકોટમાં પતંગની દોરીથી મહિલાને ગંભીર ઈજા. - At This Time

રાજકોટમાં પતંગની દોરીથી મહિલાને ગંભીર ઈજા.


રાજકોટ કાલાવડ પર ટુ-વ્હીલરમાં બે બાળકો સાથે જઈ રહેલ અંજલીબેન ગોસ્વામીના ગાળામાં અચાનક પતંગ દોરી આવી જતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.