મોઢુકાની મોળીલા સીમ શાળાના ખેલાડીઓનું ખેલ મહાકુંભમાં સુંદર પ્રદર્શન
વિંછીયા તાલુકાના છાસિયા ગામે યોજાયેલ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં અન્ડર- 9 ગૃપમાં તાવિયા પ્રિયાંશી મહેશભાઈએ બ્રોડજમ્પમાં પ્રથમ નંબર ,તાવિયા રેન્સુ ભાવેશભાઈએ બીજો નંબર, તેમજ અંડર -11 ગૃપમાં તાવીયા નેહા પ્રવિણભાઈએ બ્રોડ જંપમાં પ્રથમ નંબર, તાવિયા માનસી મનસુખભાઈએ ત્રીજો નંબર, તાવિયા જિનાલી કિશોરભાઈએ 600 મીટર દોડમાં ત્રીજો નંબર, ચાવડા સાવન સંજયભાઈએ 50 મીટર દોડમાં પ્રથમ નંબર, ઝાપડિયા હર્ષદ વિપુલભાઈએ બ્રોડ જમ્પમાં બીજો નંબર, તલસાણીયા રણવીર હર્ષનભાઈએ 100 મીટર દોડમાં પ્રથમ નંબર તેમજ તાવિયા સેજલ રતાભાઈએ ઓપન એઈજ ગ્રુપમાં લાંબી કુદમાં બીજો નંબર મેળવી મોળીલા સીમશાળા અને મોઢુકા ગામનું ગૌરવ વધાર્યું હતું.
9726816057
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.