ભાભરમાં સ્વામી વિવેકાનંદજી ના સ્ટેચ્યુને ફુલહાર પહેરાવી તેમના જન્મ દિવસની ઉજવણી કરાઈ.
ભાભર ખાતે સ્વામી વિવેકાનંદજીના આજે જન્મદિવસ નિમિત્તે વાવ રોડ પર આવેલા વિવેકાનંદજીના સ્ટેચ્યુને ભાભર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ તેમજ અન્ય અગ્રણીઓએ અને યુવાનોએ સાથે મળી ને સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુ ને ફુલહાર પહેરાવી તેમના જન્મ દિવસની ઉજવણી કરી હતી.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.