બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.ડી.ઠકર દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતિ લાવવા માટે અવેરનેસ કાર્યકમ યોજાયો - At This Time

બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.ડી.ઠકર દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતિ લાવવા માટે અવેરનેસ કાર્યકમ યોજાયો


બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.ડી.ઠકર દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતિ લાવવા માટે અવેરનેસ કાર્યકમ યોજાયો.
બાલાસિનોર
બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ સ્કૂલ કોલેજ તથા નાગરિકોને આગામી 2025 ઉતરાણ મકરસંક્રાંતિ પર્વ અંતર્ગત સાયબર ફ્રોડ થી જાગૃત કરવા સાયબર અવેરનેસ અંગેના સ્લોગન દર્શાવતા પતંગોનું
વિતરણ કરી સાયબર ક્રાઇમ જાગૃતિ લાવવા માટે બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે. ડી.ઠકર, પીએસઆઈ નીરવ ભુરિયા તેમજ સ્ટાફ દ્વારા એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો હતો

રિપોર્ટર ભૌમિક પટેલ બાલાસિનોર
9714056889


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.