જૂનાગઢ રૂરલ ક્રિકેટ એસિયોસન જૂનાગઢ રૂરલ અંડર -19 કપ તાલાળા ના વીરપુર ખાતે યોજવામાં આવી તેમાં આ મેચ માં જૂનાગઢ રૂલર અસ્સોસીશન નો ભવ્ય વિજય થયો
આજ રોજ જૂનાગઢ રૂરલ ક્રિકેટ એસિયોસન જૂનાગઢ રૂરલ અંડર -19 કપ તાલાળા ના વીરપુર ખાતે યોજવામાં આવી તેમાં આ મેચ માં જૂનાગઢ રૂલર અસ્સોસીશન નો ભવ્ય વિજય થયો ભાવનગર જિલ્લા સામે હતો મેન ઓફ ધ સિરીઝ હિતાંશું ફોફડી મેન ઓફ ધ મેચ રાહુલ પ્રજાપતિ બેસ્ટ બેસ્ટ મેન અક્ષ સોલંકી થાય હતા તેમને ટ્રોફી આપી અને પ્રોત્સાહિત કરતા વેરાવળ પાટણ સનાતન હિન્દૂ સેવા સમાજ પ્રમુખ અને વેરાવળ ખારવા સમાજના પટેલ અને વેરાવળ મગરા ક્રિકેટ ક્લબના ભૂતપૂર્વક કેપ્ટન જીતુભાઈ કુહાડા, ગીર સોમનાથ જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપભાઈ બારડ, ગીર સોમનાથ જિલ્લા ભાજપના રમત-ગમત સેલના સંયોજક વિમલભાઈ ફોફડી દિનેશભાઈ ગીલગીલાની પ્રશાંત ફોફંડી રસિકભાઈ સોલંકી ભાવિકભાઈ અરજણભાઇ અર્જુનસિંગ સહિતના અન્ય આગેવાનશ્રીઓ આ મહેમાનોના વરદ હસ્તે વિનર્સ, ટોફી આપવામાં આવી હતી બહોળી સંખ્યામાં ક્રિકેટર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.