ગીર સોમનાથ ના ખંઢેરી ગામ ખાતે આજે વજુભાઈ વાળા માં અધ્યક્ષ રાજપૂત મહા સંમેલન યોજાય ગયું માં ભવાની મંદિર અને રાજપૂત સમાજ ની એકતા ને લય સંમેલન યોજાયું - At This Time

ગીર સોમનાથ ના ખંઢેરી ગામ ખાતે આજે વજુભાઈ વાળા માં અધ્યક્ષ રાજપૂત મહા સંમેલન યોજાય ગયું માં ભવાની મંદિર અને રાજપૂત સમાજ ની એકતા ને લય સંમેલન યોજાયું


ગીર સોમનાથ ના ખંઢેરી ગામ ખાતે આજે વજુભાઈ વાળા માં અધ્યક્ષ રાજપૂત મહા સંમેલન યોજાય ગયું
માં ભવાની મંદિર અને રાજપૂત સમાજ ની એકતા ને લય સંમેલન યોજાયું ગીર સોમનાથ જિલ્લા ના વેરાવળ તાલુકા ના ખંઢેરી ગામ ખાતે આજે જૂનાગઢ અને ગીર સોમનાથ રાજપૂત સમાજ નું મહા સમેલંન યોજાયું હતું
આ સંમેલન પૂર્વ રાજ્યપાલ અને બીજેપી નેતા વજુ ભાઈ વાળા નાં અધ્યક્ષ સ્થાને યોજાયું હતું આં સંમેલન માં વિશાળ જનમેદની ને સંબોધતા વજુભાઈ વાળા દ્વારા જણાવવા માં આવ્યું હતું કે રાજપૂત સમાજ ના યુવાઓ વ્યસન છોડે અને યુવતીઓ ફેશન છોડે..માં ભવાની મંદિર માત્ર મંદિર નહિ પરંતુ સંસ્કાર આપવાનું પણ કામ કરશે
સમાજ ને સો પ્રથમ સંસ્કારી થવાની જરૂર છે
સુરેન્દ્ર નગર ના વસ્તડી ખાતે 120 કરોડ ના ખર્ચે ભવાની મંદિર આકાર પામી રહ્યું છે જેના ફાળાં નાં લાભાર્થે પન આં સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું
પૂર્વ મંત્રી અને ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ ના નેતા જશા બારડે સંમેલન ને લય જણાવ્યું હતું કે વસ્તડી ખાતે માં ભવાની નું 120 કરોડ ના મંદિર ની સાથે સાથે સેક્ષણીક સંકુલ હોસ્પિટલ અને ગેસ્ટ હાઉસો પણ તોયાર થય રહ્યા છે જેના ફાળા ના. ભાગ રૂપે અઠવાડિયા પહેલા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું અને સો પ્રથમ વખત ગીર માં રાજપૂત સંમેલન યોજાયું છે જશા બારડે જનમેદની ને સંબોધતા એવું પણ જણાવ્યું હતું કે ગીર સોમનાથ અને જૂનાગઢ માં રાજપૂત સમાજ ની વસ્તી સૌથી વધારે છે જેથી ટ્રસ્ટી મંડળ માં અહી ના યુવાઓ ને સ્થાન આપવામાં આવેવેરાવળ ના ખંઢેરી ખાતે રાજપૂત મહા સંમેલન માં આશરે 8 હજાર થી વધુ ની જન મેદની ઉમટી પડી હતી આ કાર્યક્રમ માં કારડીયા રાજપૂત સમાજ ના પ્રમુખ કાંનભા ગોહિલ વજુભાઈ વાળા જશાભાઇ બારડપૂર્વ એમ એલ એ ગોવિંદ ભાઈ પરમારપૂર્વ એમ એલ એ લક્ષ્મણ ભાઈ પરમાર સહિત ના નેતાઓ હાજર રહ્યા હતા

રિપોર્ટર દિપક જોષી ગીર સોમનાથ પ્રાચી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.