બોટાદ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ 3.0 માં મોડેલ સ્કૂલ બોટાદના વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શન
(અજય ચૌહાણ)
100 મીટર દોડમાં ભાઈઓમાં પ્રથમ બાવળિયા વિશાલ બી. અને બહેનોમાં શેખ આરતીબેન, 400 મીટર દોડમાં ભાઈઓમાં પ્રથમ બાવળિયા વિશાલ અને બહેનોમાં દ્વિતીય શેખ આરતીબેન, 200 મીટર દોડમાં બહેનોમાં તલાવરિયા રિધ્ધીબેન, 800 મીટર દોડ બહેનોમાં દ્વિતીય તલાવડીયા ધર્મિષ્ઠાબેન, ચક્ર ફેકમાં પ્રથમ ઘાઘરેટીયા શીતલબેન અને લંગડી ફાળ કુદમાં પ્રથમ પરમાર ઋતિકાબેન આવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.