વડનગર સાંઈ ટ્યુશન ક્લાસિસ ખાતે ૧૬૨ મી સ્વામી વિવેકાનંદ જન્મજયંતી નિમિત્તે "યુવા દિન "ઉજવણી કરવામાં આવી - At This Time

વડનગર સાંઈ ટ્યુશન ક્લાસિસ ખાતે ૧૬૨ મી સ્વામી વિવેકાનંદ જન્મજયંતી નિમિત્તે “યુવા દિન “ઉજવણી કરવામાં આવી


વડનગર સાંઈ ટ્યુશન ક્લાસિસ ખાતે ૧૬૨ મી સ્વામી વિવેકાનંદ જન્મજયંતી નિમિત્તે "યુવા દિન "ઉજવણી કરવામાં આવી

વડનગર સાંઈ ટ્યુશન ક્લાસિસ ખાતે ૧૨ જાન્યુઆરી એટલે "યુવા દિન" નિમિત્તે ૧૬૨ મી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી તેમાં વિદ્યાર્થીઓ ને સ્વામી વિવેકાનંદ પરમ ઉર્જા ને અનુભૂતિ કરી ને આખા વિશ્વમાં આધ્યાત્મિક ચેતના જગાડી હતી તો આજ ના યુવાનોએ ને સ્વામી વિવેકાનંદ ને સમજવા હોય તો તેમની સહજ યોગ તથા ધ્યાન ની જરૂર છે .તેવી ચર્ચા કરવા માં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય પ્રવકતા વડનગર સ્વામી વિવેકાનંદ કેન્દ્ર આદ્યસ્થાપક રણજીતસિંહ રાઠોડ , વડનગર સાંઈ ક્લાસિસ ના સંચાલક, સંદિપ બોરોટ નવ યુવા વડનગર શહેર ભાજપ સંગઠન પ્રમુખ મંયક પટેલ ,વડનગર શહેર મહા મંત્રી જીગર પટેલ, જિલ્લા ગૌ રક્ષક સાંઈ કિરણ ,તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.