મહુવા : કરુણા અભિયાન 2025 નિમિતે વનવિભાગ મહુવા તથા એનજીઓ ના મિત્રો દ્વારા આજરોજ મહુવાની શાળા કોલેજ તથા જાહેર માર્ગ પર જન જાગૃતિ કાર્યક્રમો કરેલ. - At This Time

મહુવા : કરુણા અભિયાન 2025 નિમિતે વનવિભાગ મહુવા તથા એનજીઓ ના મિત્રો દ્વારા આજરોજ મહુવાની શાળા કોલેજ તથા જાહેર માર્ગ પર જન જાગૃતિ કાર્યક્રમો કરેલ.


મહુવા : કરુણા અભિયાન 2025 નિમિતે વનવિભાગ મહુવા તથા એનજીઓ ના મિત્રો દ્વારા આજરોજ મહુવાની શાળા કોલેજ તથા જાહેર માર્ગ પર જન જાગૃતિ કાર્યક્રમો કરેલ.

આટલુ કરીએ : જુણા અભિયાન 2025 નિમિતે વનવિભાગ ફકત ઉત્તરાયણના દિવસે પતંનજરતોના મિત્રો દ્વારા આજરોજ વૃક્ષો/ઈલેકટ્રીક લાઈન અને ટેલીફોન લાઈન થી દુર પતંગ ચગાવીએ. જે ઘાયલ પક્ષીને જોતાં તરત જ નજીકના સારવાર/બચાવ કેન્દ્રનો સંપર્ક કરીએ.ઘાયલ પક્ષીની આંખને કપડાથી ઢાંકી બાસ્કેટ કે કાણાંવાળા પૂંઠામાં રાખી બને તેટલુ જલદી સારવાર કેન્દ્રમાં પહોંચાડીએ.ઘરના ધાબામાં કે આજુબાજુના વૃક્ષોમાં ફસાયેલી દોરીનો નિકાલ કરીએ

આટલું ના કરીએ: કયારેય પણ તુક્કલ ન ચગાવીએ. ચાઇનીઝ, સીન્થેટીક કે કાચ પાયેલી દોરીનો પતંગ ચગાવવામાં ઉપયોગ ન કરીએ.ઘાયલ પક્ષીના મોઢામાં પાણી કે ભોજન ન મુકીએ. રાત્રીના સમયે ફટાકડા ન ફોડીએ.ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરીએ. ઘાયલ પક્ષી પર પાણી ન રેડીએ.7 મહુવા શહેર તથા આસપાસ ની જગ્યાનો ઇતિહાસ,મહુવાની ખાણીપીણી,સમાચાર વગેરે માહિતી તમને આ પેજ પર મળતી રહેશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.