રાયસણ માં આવેલા ગુડા આવાસ ના ભજન મંડળ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે કૂતરાઓને ખવડાવવા લાડુ બનાવ્યા
ગાંધીનગર ના રાયસણ ગામે આવેલા ગુડા આવાસ માં ચાલતા શ્રી કૃષ્ણ ભજન મંડળ ના બહેનો એ ભેગા મળી ભજન મંડળ માં દાન એકત્રિત કરી અને ઉત્તરાયણ પર્વ નિમિત્તે અબોલ પશુઓની સેવા કરવા માટે ગાય અને કૂતરાને ખવડાવવા માટે ચોખ્ખા ઘી ના લાડુ બનાવવામાં આવ્યા.
9998891414
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.