શ્રી શારદા વિદ્યા વિહાર-છાસિયામાં તાલુકા કક્ષાના ખેલમહકુંભમાં આજે ચેસ અને યોગાનું આયોજન કરવામાં આવ્યું - At This Time

શ્રી શારદા વિદ્યા વિહાર-છાસિયામાં તાલુકા કક્ષાના ખેલમહકુંભમાં આજે ચેસ અને યોગાનું આયોજન કરવામાં આવ્યું


તા.11/1/2025 ના રોજ વીંછિયા તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભમાં છાસીયા ની શ્રી શારદા વિદ્યા વિહાર ખાતે તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભમાં બાળકો દ્વારા ચેસ અને અલગ અલગ પ્રકારના યોગ દ્વારા ખૂબ જ સરસ પ્રદર્શન કરીને સ્પર્ધા ખુબજ રસાકસી ભરી રહી હતી
રિપોર્ટ બાય- મયુર પંડયા મો -9726816067


9726816057
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.