મહુવામાં બુધવારે માંધાતા દેવની ભવ્ય શોભાયાત્રા નીકળશે: ઠેર ઠેર સ્વાગત થશે
મહુવામાં બુધવારે માંધાતા દેવની ભવ્ય શોભાયાત્રા નીકળશે: ઠેર ઠેર સ્વાગત થશે
મહુવામાં આગામી તા.15 ને બુધવારના રોજ વિખ્યાત શ્રી માંધાતા સર્કલ, અન્નપૂર્ણા સ્વીટ ની સામે બપોરે 3 કલાકે એક ભવ્ય શોભાયાત્રા માંધાતા ગ્રુપ મહુવા દ્વારા આયોજન રાખેલ છે મહુવા તળપદા કોળી સમાજના કાર્યકર ભુપતભાઈ એમ. ડાભી સ્થાપક માંધાતા ગ્રુપ, પ્રમુખ આર.સી.મકવાણા, મહુવા ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, રાજુલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, યુવા પ્રમુખ કોળી સમાજ દિવ્યેશ ભાઈ સોલંકી, યુવા અધ્યક્ષ હિરેનભાઈ ડાભી, યુવા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી માંધાતા પ્રાગટ્ય દિવસ પ્રસંગે બુધવારે વિશાળ શોભાયાત્રા નીકળશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.