રાજકોટમાં નશામાં ધૂત થઈ આતંકમચાવનાર યુવક વિરુધ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઇવ અનેમોટર વહિકલ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો - At This Time

રાજકોટમાં નશામાં ધૂત થઈ આતંકમચાવનાર યુવક વિરુધ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઇવ અનેમોટર વહિકલ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો


શહેરમાં કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં અકસ્માતનો મામલો : માલવીયાનગર પોલીસે આરોપી રાજ ગામીની કરી ધરપકડ : 3 જેટલા વાહન ચાલકોને લીધા હતા અડફેટે : ડ્રીંક એન્ડ ડ્રાઇવ, BNS કલમ 185, 184 અને 177 હેઠળ ગુનો નોંધાયો
રાજ ગામીની ધરપકડ


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.