લુણાવાડા વન વિભાગ દ્વારા નપાણીયા (ચારીયા) શિવશક્તિ હાઇસ્કૂલ માં "પક્ષી બચાવો કરુણા અભિયાન"કાર્યક્રમ - At This Time

લુણાવાડા વન વિભાગ દ્વારા નપાણીયા (ચારીયા) શિવશક્તિ હાઇસ્કૂલ માં “પક્ષી બચાવો કરુણા અભિયાન”કાર્યક્રમ


મહીસાગર જિલ્લાના લુણાવાડા વન વિભાગ દ્વારા નપાણીયા(ચારીયા) ની શિવશક્તિ હાઇસ્કૂલ માં રાજ્ય સરકાર નો " પક્ષી બચાવો કરુણા અભિયાન" નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં પક્ષીઓ ને ઇજા ના થાય તે માટે સવારે વેલા તથા સાંજના મોડા તકેદારી રાખવી એવી રીતે ઉતરાયણ પર્વ ની ઉજવણી કરવી, ઘાયલ પક્ષી ની સારવાર માટે ટોલ ફ્રી નંબર 1962 પર જાણ કરી નિર્દોષ પક્ષીઓ ને બચાવી કરુણા અભિયાન માં મદદ થવાની વગેરે માહિતી આપવામાં આવી હતી. અને વિદ્યાર્થીઓ ને તેવી પ્રતિજ્ઞા લેવડાવવા માં આવી હતી.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.