** સુખસર ખાતે નકલી ઈન્કમ ટેક્સ અધિકારી બનીને અસલી વેપારીને ત્યા છાપો માર્યો વેપારી પાસે ૨૫ લાખ માગ્યા/ ૨ લાખ લઈ ફરાર
** સુખસર ખાતે નકલી ઈન્કમ ટેક્સ અધિકારી બનીને અસલી વેપારીને ત્યા છાપો માર્યો વેપારી પાસે ૨૫ લાખ માગ્યા/ ૨ લાખ લઈ ફરાર**
દાહોદ જીલ્લામા નકલી કચેરી હોય કે NA પ્રતિ દિન વધારો થતો જણાય આવે છે...
ત્યારે દાહોદ જીલ્લાના સુખસર ખાતે ધીરધાર તેમજ દરજી કામ ધરાવતા ઉકારભાઇ પ્રજાપતિને ત્યા ઈન્કમ ટેક્ષ ઓફિસરે છાપો માર્યો હોવાની વિગતો વાયુવેગે વેપારી મંડળમા પ્રસરી જતા ભયભીતનો માહોલ પ્રસરી ચૂકયો હતો ત્યારે આ અધિકારીઓ નકલી હોવાની ગ્રામજનોને જાણ થતા સુખસર ખાતેથી એક અને એક ઝાલોદથી અધિકારીઓને ઝડપી પાડવામા આવ્યા હતા જ્યારે અન્ય લોકો નાસવામા સફળ પામ્યા હતા ત્યારે ઝડપાયેલા નકલી અધિકારીઓની પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી હોવાની વિગતો જણાય આવે છે.....
8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.