ગીર સોમનાથ જિલ્લામાં આવેલ આણંદપરા ગામ થી ખંઢેરી ગામ જોડતા રસ્તા ઉપર પુલ નું ખાતમુહૂર્ત
આજરોજ આણંદપરાગામ થી ખંઢેરી ગામ જોડતા રસ્તા ઉપર પુલ નું ખાતમુહૂર્ત તાલાલા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ બાંધકામ સમિતિના ચેરમેન બાબુભાઈ પરમાર પૂર્વપ્રમુખ તાલુકા ભાજપ પ્રતાપસિંહ બારડ તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ બામણીયા તાલુકા પંચાયત સદસ્ય જસુભાઈ સોલંકી ગામના પ્રથમ નાગરિક ઘાનાભાઈ બાંભણિયા પંકજભાઈ પંપાણીયા યોગેન્દ્ર સિંહ રાઠોડ સંજયભાઈ ડોડીયા સરપંચ ખાંભા તથા ગામના પૂર્વ સરપંચ માલદેભાઈ વાજા દેવસી ભાઈ માજી સરપંચ મેણસી ભાઈ ગામના તમામ આગેવાનો યુવાનો ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજર રહેલહતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.