રાજકોટ : વાવડીમાં કારખાનામાં લાગી આગ : ત્રણ લોકો ઇજાગ્રસ્ત
રાજકોટ : વાવડીમાં કારખાનામાં લાગી આગ : ત્રણ લોકો ઇજાગ્રસ્ત ને હૉસ્પિટલ ખસેડાયા
મવડી ફાયર વિભાગ આગ ઉપર કાબુ મેળવો.
રાજકોટના વાવડીમાં આવેલા સત્યનારાયણ વે બ્રિજ પાછળ આવેલા ઝા એન્ટરપ્રાઈઝ સ્ક્રેપના કારખાનામાં આગ લાગી હતી. પ્રેસ મશીનરીમાં આગ ભભુકતા નાસભાગ મચી જવા પામી હતી. બનાવ અંગે તુરંત ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર ફાયટરોએ સ્થળ પર દોડી જઈને સતત અડધો કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.આ બનાવમાં ત્રણ શ્રમિકો દાઝતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.