આસારામ દુષ્કર્મ કેસના સાક્ષીના હત્યારાને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કર્ણાટકથી દબોચી લીધો
રાજકોટમાં બી ડિવિઝન હદમાં 10 વર્ષ પહેલા અમૃત પ્રજાપતિ વૈદ્યની હત્યાનો કરવામાં આવી હતી. આ બનાવમાં કુલ 3 પકડાઈ ચૂક્યા છે અને અન્ય 8 આરોપી બાકી છે. જેમાંથી 1 આરોપી કિશોર ગોંડકેને કર્ણાટકથી
ઝડપી પાડ્યો છે. મહત્ત્વનું છે કે અમૃત પ્રજાપતિ આસારામ દુષ્કર્મના કેસમાં
એક મહત્ત્વના સાક્ષી હતા. 7 આરોપીઓ 10 વર્ષ બાદ પણ હજુ ફરાર છે. આ અંગે વધુ વિગત ACP ક્રાઇમ બ્રાન્ચના ભરત બસિયાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.