મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો - At This Time

મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો


કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જ્યારે પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકે છે ત્યારે ખેડૂતને સારું વળતર મળે અને ખેડૂત ની આવક બમણી થાય તે હેતુસર પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના પ્રયાસો કર્યા છે આના અનુસંધાને બાલાસિનોર તાલુકામાં અને આસપાસના વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી અંગે સેમીનારો યોજીને માર્ગદર્શન આપવામાં આવે છે આજે બાલાસિનોર મુકામે દિનેશભાઈ મનોરભાઈ ના ફાર્મ ઉપર પ્રાકૃતિક ખેતી નો માર્ગદર્શન તથા પ્રેક્ટીકલ ડેમો નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બી ટી એમ શેખ શકીલભાઈ યે માર્ગદર્શન આપ્યું હતું અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.